NCD Cell Gandhinagar

NCD Cell Gandhinagar

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NCD Cell Gandhinagar, Gandhinagar.

Photos from NCD Cell Gandhinagar 's post 24/03/2026

વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી ખાતે માન્ય અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ગૌતમ નાયકના માર્ગદર્શન હેઠળ બિન ચેપી રોગોની તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માન્ય વિભાગીય નાયબ નિયામકશ્રી ડો સ્વપનિલ શાહ, નાયબ વિભાગીય નાયબ નિયામકશ્રી ડો કાનન શુક્લા તથા સ્ટેટ નોડલ ઓફિસરશ્રી ડો જયેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

13/03/2026

*પ્રતિ,*
*આરોગ્ય ટીમ ગાંધીનગર જિલ્લો*

ભારત સરકારના આરોગ્ય સેવા મહાનિર્દેશાલયનાં નિર્દેશન તથા માર્ગદર્શન પરત્વે, ગુજરાત રાજ્યએ *ગત ૧૭મી મે થી ૧૬મી જૂન, ૨૦૨૫ સુધી* એક મહિના સુધી એક સમગ્ર રાજ્યમાં એક અભિયાન તરીકે *વિશ્વ હાઇપરટેન્શન દિવસ ૨૦૨૫* ઉજવ્યો. જેનો ઉદ્દેશ જનજાગૃતતા લાવવાનો, સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો, સ્ક્રીનીંગને પ્રોત્સાહન આપવાનો અને હાઇપરટેન્શન અને સંકળાયેલ બિન-ચેપી રોગો (NCDs) ને રોકવા અને નિયંત્રિત કરવા માટે ક્ષમતા નિર્માણ કરવાનો હતો. જેમાં માન્ય મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ડૉ.અશોક વૈષ્ણવ સાહેબ તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ગૌતમ નાયક સાહેબશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ આપણાં જીલ્લાના તમામ વિસ્તારોમાં આપણી આરોગ્યની ટીમ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સક્રીય સહભાગી બનીને સેવાઓને અંતરિયાળ વિસ્તારો સુધી એન.સી.ડી.ની જન જાગૃતતા, તેની અટકાયત અને નિયંત્રણ બાબતમાં સેવાઓ પહોંચાડી જે માટે *સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યને શ્રેષ્ઠ કામગીરી* માટે એક મોડલ રાજ્યમાં વધુ એક સેવા માટે ઓળખ કરાવેલ છે. જે માટે નો આજે ભારત સરકાર દ્વારા પારિતોષિત એનાયત કરવામાં આવ્યો જેનો સમગ્ર શ્રેય આપ સૌને જાય છે. આ માટે જિલ્લા એન.સી.ડી. સેલ દ્વારા આપ સૌનો આભાર........

13/03/2026

Dear NCD Team Gujarat,

Heartfelt congratulations to all of you for your valuable contribution to the successful celebration of World Hypertension Day. Because of your dedication, hard work, and continuous support, Gujarat has secured the 3rd rank at the national level.

This achievement reflects the strong commitment and teamwork of our entire NCD family. Thank you for your sincere efforts and for making Gujarat proud.

Warm regards.

Photos from NCD Cell Gandhinagar 's post 10/03/2026

information

07/02/2026

04/02/2026

04/02/2026

04/02/2026

Photos from NCD Cell Gandhinagar 's post 08/01/2026

Under chair of resp cdho dr ashok vaishanav sir and resp adho dr gautam nayak sir,District level orientation workshop of ICMR project “Evaluation of Non-invasive adjuncts in OPMDs for early detection of oral cancer and development of risk-based OPMD Management Protocol in a Primary Health Care Setting in Gandhinagar taluka” conducted at circuit house,Gandhinagar. From state ncd Respcted dr ajay parekh sir MO ncd and resp Upendra nayak spc ncd gave valuable inputs. Niramaya trust team trained dentist of chc,medical officer and cho of gandhinagar taluka regarding early detection of oral cancer. Team ncd also remained present.

Photos from NCD Cell Gandhinagar 's post 30/12/2025

State Meeting ICMR Project "Evaluation of non-invensive adjucts in OPMDs for early detection of oral cancer and development of risk based OPMD management protocol in a primary healthcare setting"

30/12/2025

State Meeting ICMR Project "Evaluation of non-invensive adjucts in OPMDs for early detection of oral cancer and development of risk based OPMD management protocol in a primary healthcare setting"

Want your business to be the top-listed Beauty Salon in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Culinary Team

Attire

Website

Address

Gandhinagar
382012