Vadechi Farmer Producer Company Limited

Vadechi Farmer Producer Company Limited

Share

❄️ Farmer Producer company (FPCL)🌾🥜🥭🌶️🍉🌳

10/02/2026

વાવ–થરાદ જિલ્લાના પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને અભિનંદન
વાવ–થરાદ જિલ્લાની પ્રથમ વર્ષગાંઠનો આ અવસર સમગ્ર વિસ્તાર માટે આનંદ અને ગૌરવનો પ્રસંગ છે. નવા જિલ્લાના વિકાસ, વહીવટી સુવિધાઓ અને સ્થાનિક લોકોની આશાઓને આગળ લઈ જવાની દિશામાં સૌના સહયોગથી સતત પ્રયત્નો થાય તેવી શુભેચ્છા.
થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પ્રત્યે આ પ્રસંગે હાર્દિક આભાર અને શુભેચ્છાઓ. વાવ–થરાદ વિસ્તાર મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો હોવાથી ખેડૂતો, પશુપાલકો, યુવાનો અને ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ સુવિધાઓ અને તકો ઊભી થાય તેવી અપેક્ષા છે.
વાવ–થરાદ જિલ્લો ખેતીવાડીમાં સમૃદ્ધ બને, પશુપાલનનો વિકાસ થાય, ખેડૂતોને બજાર અને રોજગારીની વધુ તકો મળે તથા શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓનો વિસ્તાર થાય—એવી હાર્દિક શુભકામનાઓ.
વડેચી FPO પરિવાર તરફથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો હાર્દિક આભાર અને વાવ–થરાદ જિલ્લાના પ્રથમ વર્ષગાંઠની શુભેચ્છાઓ. Shankar Chaudhary CMO Gujarat Ramesh Patel Vihabhai Patel Udesibhai Patel

09/17/2026

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, કર્મયોગી પ્રધાનસેવક આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ. PMO India CMO Gujarat Shankar Chaudhary
SAMP India Consortium of FPCL Vishal Bhimani Udesibhai Patel Ishwar Patel Ishwar Patel Ramesh Patel VAAM Agro Farmer Producer Company Limited - FPO

Photos from Vadechi Farmer Producer Company Limited's post 09/13/2026

વડેચી FPO ની ડિરેક્ટર બોર્ડ મીટિંગ યોજાઈ, ખેડૂત હિતલક્ષી કાર્યો પર મંથન

વડેચી, તા. 13/09/2026

આજરોજ તા. 13 સપ્ટેમ્બર 2026 ના રોજ વડેચી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) ના ડિરેક્ટર મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં FPO ના ચાલુ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં FPO દ્વારા ખેડૂતો માટે વધુ શું કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો હતો:
SAMP India Consortium of FPCL Vishal Bhimani Vihabhai Patel Ishwar Patel Ishwar Patel Udesibhai Patel Ramesh Patel

Photos from Shankar Chaudhary's post 08/19/2026
07/29/2026

વાવ થરાદ જિલ્લા માં કેનાલ અને માઈનોર કેનોલો ની આજુબાજુ ની હજારો હેકટર જમીન ખરાબ (બંજર) બની રહી છે જે વહેલી તકે ધ્યાન દોરશો બંજર બનતી જમીન અટકાવવા આપણા થરાદ તાલુકાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને વિનતી ધ્યાન દોરશો એવી દરેક ખેડૂતો ની વિનંતી 👏👏👏👏 Shankar Chaudhary Bhupendra Patel Jitu Vaghani CMO Gujarat Collectorate Vav Tharad SAMP India Consortium of FPCL

Photos from Vadechi Farmer Producer Company Limited's post 06/09/2026

ખેડૂતોના હિતમાં નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય..

નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં નર્મદા યોજનામાં ઉપલબદ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી.

ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે તા. 11 જૂન 2026 થી પાણી છોડવાનો નિર્ણય કરીને આ માટેના દિશાનિર્દેશો આ બેઠકમાં આપ્યા.
Bhupendra Patel Shankar Chaudhary SAMP India Consortium of FPCL CMO Gujarat

06/05/2026

પૃથ્વી બોલી રહી છે...
શું આપણે સાંભળીએ છીએ? 🌍

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે.
ક્લાઈમેટ ચેન્જ હવે ભવિષ્યનો નહીં,
આજનો પડકાર છે

મારો નાનો સંકલ્પ:
✅ પ્લાસ્ટિકની ના
✅ એક ઝાડ વાવીશ
✅ વીજળી બચાવીશ

વડેચી FPO રામપુરા‌‌ તા થરાદ



#પર્યાવરણ_દિવસ SAMP India Consortium of FPCL Shankar Chaudhary SFAC

Photos from Vadechi Farmer Producer Company Limited's post 05/20/2026

Vdechi FPCL ના ડિરેક્ટર શ્રી ઓ પશુઆહાર માટે રાજકોટ મશીનરી ની મુલાકાત કરી SAMP India Consortium of FPCL

05/03/2026

વડેચી FPO રામપુરા‌‌ તા થરાદ જિ વાવ થરાદ Shankar Chaudhary PMO India CMO Gujarat Gujarat Agriculture Gujarat Agro Industries Corporation Limited Krishi Jagran ગુજરાતી Haresh Chaudhari Kumbhardi SAMP India Consortium of FPCL VAAM Agro Farmer Producer Company Limited - FPO

04/16/2026

જમીનનું પૃથ્થકરણ કરાવું એ ખેડુત માટે પહેલી સમજદારી સફળતા છે જમીન બચશે ખર્ચ ઘટશે SAMP India Consortium of FPCL

Want your business to be the top-listed Beauty Salon in Dallas?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Dallas, TX
385566

Alerts

Be the first to know and let us send you an email when Vadechi Farmer Producer Company Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Dallas.