Maize for Silage

Maize for Silage

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Maize for Silage, Health/Beauty, .

ડેરી ફાર્મ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા મકાઈ સાઇલેજ સાથે પશુધનના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા વધારવા માટે કાર્ય કરી રહ્યા છીએ.

એકવાર વાપરશો તો બીજી બધી બ્રાન્ડ ભૂલી જશો..
આજે જ ઓડર કરો:-9825320423
સેંકડો ખેડૂતોનો વિશ્વાસ!

🙋દશરથ બારીયા
📞9825320423

26/05/2026

👉મકાઈ સાઈલેજ - દુધ વધારા નું પાકું સાથી તાજેતર ના ભાવ જાણવા અત્યારે જ સંપર્ક કરો
🐄 *પશુ માટે નવો આહાર લીલો ચારો*

🌽મકાઈ સાઈલેજ🌽
જેનું પેકિંગ બગડે તું નથી અને મેળવો વધુ દૂધ અને વધુ ફેટ

▫️સસ્તુ અને સારું
▫️દાણ ખોળની બચત
▫️કચરાની અછતના સમયે એક જ ઉપાય મકાઈ સાઈલેજ🌽

🟢 "જીયાલેજ મકાઈ સાઈલેજ" – પશુઓ માટે સંપૂર્ણ પોષણયુક્ત આહાર
🌽 ઊચ્ચ ગુણવત્તાવાળું મકાઈ ચારો
🐄 દૂધ ઉત્પન્ન વધારશે અને આરોગ્ય સુધારશ

ઉપયોગ:
✅ગાય, ભેંસ, ઊંટ,બકરા, ઘોડા જેવા પશુઓ માટે શ્રેષ્ઠ ચારો એટલે મકાઈ સાઈલેજ.
✅લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય
✅પોષક તત્વોથી તેમજ પ્રોટીનથી ભરપૂર અને સ્વચ્છ
✅દૂધ ઉત્પાદન વધારવામાં સહાયક
📲સંપર્ક નંબર
દશરથ બારીયા
9825320423
👆https://www.instagram.com/invites/contact/?i=1qjec65j2wb3s&utm_content=xeqbp3b

25/05/2026

👉મકાઈ સાઈલેજ - દુધ વધારા નું પાકું સાથી તાજેતર ના ભાવ જાણવા અત્યારે જ સંપર્ક કરો
🐄 *પશુ માટે નવો આહાર લીલો ચારો*

🌽મકાઈ સાઈલેજ🌽
જેનું પેકિંગ બગડે તું નથી અને મેળવો વધુ દૂધ અને વધુ ફેટ

▫️સસ્તુ અને સારું
▫️દાણ ખોળની બચત
▫️કચરાની અછતના સમયે એક જ ઉપાય મકાઈ સાઈલેજ🌽

🟢 "જીયાલેજ મકાઈ સાઈલેજ" – પશુઓ માટે સંપૂર્ણ પોષણયુક્ત આહાર
🌽 ઊચ્ચ ગુણવત્તાવાળું મકાઈ ચારો
🐄 દૂધ ઉત્પન્ન વધારશે અને આરોગ્ય સુધારશ

ઉપયોગ:
✅ગાય, ભેંસ, ઊંટ,બકરા, ઘોડા જેવા પશુઓ માટે શ્રેષ્ઠ ચારો એટલે મકાઈ સાઈલેજ.
✅લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય
✅પોષક તત્વોથી તેમજ પ્રોટીનથી ભરપૂર અને સ્વચ્છ
✅દૂધ ઉત્પાદન વધારવામાં સહાયક
📲સંપર્ક નંબર
દશરથ બારીયા
9825320423
👆https://www.instagram.com/invites/contact/?i=1qjec65j2wb3s&utm_content=xeqbp3b

22/05/2026

🙏નમસ્કાર

👉જો તમારા પશુઓ નબળા પડી રહ્યા છે અથવા દૂધ ઓછું આપે છે, તો ખોરાક બદલવાનો સમય આવીગયો છે.

👉અમારી પાસે હવે નવું અને તાજું જીયાલેજ મકાઈ સાયલેજ સ્ટોકમાં ઉપલબ્ધ છે.
આ સાયલેજ ઉચ્ચ ગુણવત્તા વાળી લીલા મકાઈ માં થી બનાવવામાં આવ્યું છે, જે પશુઓ માટે ખૂબ પૌષ્ટિક છે.
🐄સાયલેજના ફાયદા🐃
• દૂધ ઉત્પાદન વધારવામાં મદદ કરે છે 🥛
• પશુઓની ભૂખ અને આરોગ્ય સુધારે છે
• પચવામાં સરળ અને સ્વાદિષ્ટ
• આખું વર્ષ સમાન ગુણવત્તાનો ચારો મળે
• ચારો વેડફાટ ઓછો થાય
ખોરાક કેવી રીતે આપવો:
દૈનિક અન્ય ચારા સાથે મિશ્ર કરી ધીમે ધીમે સાયલેજ આપવો.
👉 હાલ નવો સ્ટોક તૈયાર છે, જરૂરિયાત મુજબ ઉપલબ્ધ છે.
એકવાર વાપરશો તો બીજી બધી બ્રાન્ડ ભૂલી જશો..|

એકવાર વાપરશો તો બીજી બધી બ્રાન્ડ ભૂલી જશો..|

આજે જ ઓડર કરો:-
🙋દશરથ બારીયા
9825320423 |

સેંકડો ખેડૂતોનો વિશ્વાસ!👍

21/05/2026

સાયલેજ એટલે લીલા ચારા ને ખાસ પદ્ધતિથી સંગ્રહ કરી બનાવેલ પૌષ્ટિક પશુઆહાર. તે ગાય અને ભેંસ માટે ખૂબ જ ફાયદાકારક છે, ખાસ કરીને જ્યારે લીલો ચારો ઓછો મળે ત્યારે.
*👉સાયલેજના ફાયદા*
દૂધ ઉત્પાદન વધારવામાં મદદ કરે
પશુની તંદુરસ્તી સુધારે
પાચન શક્તિ વધારે
વર્ષભર પૌષ્ટિક ચારો ઉપલબ્ધ રહે
ચારા નો બગાડ ઓછો થાય
પશુઓ સાયલેજ સ્વાદથી ખુશીથી ખાય
*👉સાયલેજ કેવી રીતે ખવડાવવું*
ધીમે ધીમે શરૂઆત કરવી
દૈનિક સંતુલિત માત્રામાં આપવું
સાફ અને તાજું સાયલેજ ઉપયોગ કરવું
સાથે પૂરતું પાણી આપવું
*👉સારા સાયલેજની ઓળખ*
હળવી ખાટી સુગંધ આવે
લીલો અથવા પીળાશ રંગ હોય
ફૂગ અથવા સડાં ગંધ ન હોય
સાયલેજ પશુપાલકો માટે ખર્ચ બચત અને વધુ દૂધ ઉત્પાદન માટે ઉત્તમ ઉપાય છે.

19/05/2026

👉જીયાલેજ મકાઈ સાઈલેજ
પશુ માટે બારેમાસ તૈયાર લીલો (સમતોલ) ઘાસચારો|
▫️૩૬૫ દિવસ જરૂરી તત્વોથી ભરપુર, ઉચી ગુણવત્તાયુક્ત, પોષિ્ટક લીલો (સમતોલ)
પશુ ઘસચારો - જીયાલેજ મકાઈ સાઇલેજ
▫️ પશુના દૂધ અને તંદુરસ્તીમાં મહત્તમ વધારો (વારસાઇ ગુણ મુજબ)
▫️૧૦૦&૪૦૦ કિલો બેગ પેકિંગમાં લીલો (સમતોલ) ઘાસચારો - જીયાલેજ મકાઈ સસાઇલેજ|
▫️જમીન વગરના કે ઓછી જમીન ધરાવતા પશુપાલક માટે ઉમદા- જીયાલેજ મકાઈ સાઇલેજ
▫️પશુપાલનમાં વધુ આવક- ઓછો ખર્ચ, ઓછી મહેનતનો વિકલ્પ – જીયાલેજ મકાઈ સાઇલેજ|
▫️પશુ માટે લીલો/ સુકો ઘાસચારો સંગ્રહ કરવાની ઝંઝટમાંથી મુકિ્ત|
▫️પશુ માટે ખેતરમાં લીલો ઘાસચારો વાવવાની કે દરરોજ કાપવાની જરૂર નથી.
▫️ પશુ ઘાસચારો ગોડાઉનમાં સંગ્રા કરવાની, કે બગડવાની ચિંતા અને ખર્ચમાંથી મુકિ્ત
હવે પશુપાલનમાંથી સમય બચતાં મહેમાનગતી કે પ્રસંગો મન મુકીને માણો.|
▫️સમય – ખર્ચની બચત વાળો ઉત્તમ ઉત્તમ પશુ આહાર એટલે –જીયાલેજ મકાઈ સાઇલેજ|
▫️પ્યોર મકાઈ સાઈલેજ
બેલ પેકીંગ
100 Kg & 400 Kg

એકવાર વાપરશો તો બીજી બધી બ્રાન્ડ ભૂલી જશો..|

આજે જ ઓડર કરો:-
🙋‍♂️દશરથ બારીયા
📲9825320423

👉 રોજીંદી માહિતી માટે આજે જ અમારી instagram 🆔 ફોલો કરો.

https://www.instagram.com/invites/contact/?i=1qjec65j2wb3s&utm_content=xeqbp3b

YouTube 🆔
https://www.youtube.com/

17/05/2026

સાયલેજ #ગુજરાતખેડૂત #પશુપાલન #ગુજરાતીરીલ્સ #કિસાન #ગાયપાલન #ડેરીફાર્મિંગ
[16/05, 2:52 pm] Dashrath Bariya: *👉જો તમારા પશુઓ નબળા પડી રહ્યા છે અથવા દૂધ ઓછું આપે છે, તો ખોરાક બદલવાનો સમય આવી ગયો છે.*
પશુના તંદુરસ્ત ભવિષ્ય માટે, આજે જ પસંદ કરો જીયાલેજ મકાઈ સાયલેજ – પોષણથી ભરપૂર મકાઈ સાયલેજ!
#જીયાલેજ મકાઈ સાઈલેજ #પશુપાલન #મકાઈસાયલેજ
cattle cattlefeed
પશુપાલનમાં સાઈલેજના ફ઼ાયદા

બારેમાસ લીલો ચારોઃ ઉનાળા કે ચોમાસામાં જ્યારે ઘાસચારો ઓછો હોય ત્યારે સાઈલેજ કામ આવે છે.

દૂધમાં વધારોઃ સાઈલેજ ઉર્જા અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જેનાથી પશુનું દૂધ અને ફેટ બંને વધે છે.

ખર્ચમાં ઘટાડો: દાણ (ખાણ) નો ખર્ચ ઓછો થાય છે કારણ કે સાઈલેજમાં મકાઈના દાણા પહેલેથી જ હોય છે.
પાચનમાં સરળ: આ આથવણ(Fermentation) પ્રકિ્રયાથી બનેલું હોવાથી પશુઓ તેને હોંશે હોંશે ખાય છે અને જલ્દી પચાવે છે.

ઉપયોગ:
✅🐄ગાય, 🐃ભેંસ, 🐪 ઊંટ,🐐બકરા, 🐎ઘોડા જેવા પશુઓ માટે શ્રેષ્ઠ ચારો એટલે મકાઈ સાઈલેજ.

*એકવાર વાપરશો તો બીજી બધી બ્રાન્ડ ભૂલી જશો...|*

*🙏સેંકડો ખેડૂતોનો વિશ્વાસ!🙏*

16/05/2026

સાયલેજ એટલે લીલા ચારા ને ખાસ પદ્ધતિથી સંગ્રહ કરી બનાવેલ પૌષ્ટિક પશુઆહાર. તે ગાય અને ભેંસ માટે ખૂબ જ ફાયદાકારક છે, ખાસ કરીને જ્યારે લીલો ચારો ઓછો મળે ત્યારે.
*👉સાયલેજના ફાયદા*
દૂધ ઉત્પાદન વધારવામાં મદદ કરે
પશુની તંદુરસ્તી સુધારે
પાચન શક્તિ વધારે
વર્ષભર પૌષ્ટિક ચારો ઉપલબ્ધ રહે
ચારા નો બગાડ ઓછો થાય
પશુઓ સાયલેજ સ્વાદથી ખુશીથી ખાય
*👉સાયલેજ કેવી રીતે ખવડાવવું*
ધીમે ધીમે શરૂઆત કરવી
દૈનિક સંતુલિત માત્રામાં આપવું
સાફ અને તાજું સાયલેજ ઉપયોગ કરવું
સાથે પૂરતું પાણી આપવું
*👉સારા સાયલેજની ઓળખ*
હળવી ખાટી સુગંધ આવે
લીલો અથવા પીળાશ રંગ હોય
ફૂગ અથવા સડાં ગંધ ન હોય
સાયલેજ પશુપાલકો માટે ખર્ચ બચત અને વધુ દૂધ ઉત્પાદન માટે ઉત્તમ ઉપાય છે.

15/05/2026

જીયાલેજ પ્યોર મકાઈ સાઈલેજ
બેલ પેકીંગ 👇
100 Kg & 400 Kg

👇 400 Kg પેકીંગ👇..ઉપયોગ એકદમ સરળ/શીખવીશું*
....ઓછી કિંમત...
....+બેસ્ટ ક્વૉલીટી

👉પ્યોર લીલી દાણાંદાર મકાઈનો લીલો - સુકો - ખાણ મીક્ષ ઘાસચારો [સાઈલેજ]

🙏 જીયાલેજ સાઈલેજ🙏
🙋Dashrath Bariya
📞9825320423

Telephone

Website