Dr U D Raval Sir
Dr. U. D. Raval is well-known professor of Ayurveda and have 40 years of experience in Ayurveda teaching.
Thousands of Students get knowledge from him and inspired for Ayurveda practice in Gujarat.
07/02/2021
IBS - Irritable Bowel Syndrome - Ayurveda Diagnosis and Treatment by Dr. U. D. Raval (Hindi Lecture)
IBS - Irritable Bowel Syndrome - Ayurveda Diagnosis and Treatment by Dr. U. D. Raval (Hindi Lecture) IBS - Irritable Bowel Syndrome is curable with Ayurveda Treatment
17/04/2020
Ulcerative Colitis - रक्त्ततिसार - आयुर्वेदिय विवेचन - By Dr. U.D. Raval
अल्सरेटिव कोलाइटिस में बार-बार बृहदांत्र एवं गुदा की श्लेष्मकला में व्रण होता है। ज्यादातर गुदा को ही आक्रांत करता है, आगे जाकर बृहदांत्र में भी असर होता है। सर्वप्रथम “Samul Wilks’ ने ‘बेसिलेरी डिसेंट्री’ से अलग ‘Simple Idiopathic Colitis) नाम देकर उसका वर्णन किया। बाद में 1931 में ‘Sir Arthur Hurst’ ने ‘कुंडलिकावीक्षण’ (Sigmoidoscopy) सहित संपूर्ण विवरण किया। हमारे देश में इस रोग के दर्दी ज्यादा होते हैं। 20 से 40 वर्ष की उम्र में युवा व्यक्तियों को ज्यादातर देखने को मिलता है। आयुर्वेद के मतानुसार यौवन में पित्तप्रकोप होता हैl इसमें बार-बार शिथिल, रक्त, कफ एवं पूययुक्त मल प्रवृत्ति होती है।
READ MORE
Ulcerative Colitis - रक्त्ततिसार - आयुर्वेदिय विवेचन अल्सरेटिव कोलाइटिस में बार-बार बृहदांत्र एवं गुदा की श्लेष्मकला में व्रण होता है। ज्यादातर गुदा को ही आक्रांत कर.....
05/04/2020
કંપ રોગ – પાર્કિન્સન્સ રોગ
By. Dr. U. D. Raval...
નિમ્નોક્ત ચિકિત્સા કરવી જોઈએ
(૧) અભ્યંગ
મહાનારાયણ તેલ થી રોગીને ૨૧ દિવસ સુધી આયુર્વેદિક પદ્ધતિથી સર્વાંગ અભ્યંગ કરવો. સર્વાંગ અભ્યંગ ના સામાન્ય નિયમોમાં’શિરઃશ્રવણપાદેષુ તં વિશેષેણ શીલયેત’ (અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાન અધ્યાય ૨.૯) સિદ્ધાંત મુજબ શિર પર, કાન તથા પગમાં વધુ અભ્યંગ કરવાથી આ રોગમાં વધુ લાભ થાય છે. અભ્યંગ કર્યા બાદ ઉષ્ણોદકથી સ્નાન કરાવવું જોઈએ.
(૨) સ્વેદન
‘સ્નેહધારાસ્વેદ’ તથા ‘ષષ્ટિકશાલી પિંડ સ્વેદ’ પદ્ધતિપૂર્વક કરવાથી આ રોગમાં કંપ-સ્તબ્ધતા તથા અસમતોલનમાં વધુ લાભ થાય છે. જે રોગીઓ જાતે ચાલવામાં મુશ્કેલી અનુભવતા હોય તેમને આ પ્રકારે અભ્યંગ સ્વેદન કરવાથી ૨૧ દિવસમાં અથવા એક માસમાં ઘણો લાભ મળી જાય છે.
(૩)સ્નેહપાન
જે રોગીઓમાં કૃશતા તથા કંપ અને સ્તબ્ધતા વધારે હોય તેમણે શમન સ્નેહના રૂપમાં ૨૦-૨૦ એમએલ અથવા બે-બે ચમચા સ્નેહ ભોજનોત્તર આપવો. આનાથી શરીરના ઊર્ધ્વભાગમાં વાયુનો પ્રકોપ થયેલો હોય તો વધુ સારું પરિણામ મળે છે. જે રોગીઓ નિરામિષ હોય તેમને મહાનારાયણ તેલ અથવા કપિકચ્છૂ ઘૃત આપવું. સામિષ રોગીઓ માટે મહામાષ તૈલ અથવા બૃહત છાગ્લાદ્ય ઘૃતનો ઉપયોગ કરવો. જો વમન-વિરેચન કરાવવાનું હોય તો સ્નેહપાન વૃદ્ધિગત ક્રમમાં પાંચથી સાત દિવસમાં કરાવીને શોધન કરાવવું.
(૪) બસ્તિ-
વમન-વિરેચન બાદ જે રોગીઓને શોધન કરાવવાનું હોય તેમને નિરુહબસ્તિ માટે ‘ક્ષીરબસ્તિ’ અને અનુવાસન બસ્તિ માટે ઉપરોક્ત ઘૃતનો ઉપયોગ કરવો જોઈએ. પ્રારંભ અનુવાસનબસ્તિથી કરીને એકાંતરે નિરુહબસ્તિ આપવી. કાલ-કર્મ કે યોગબસ્તિનો ઉપયોગ કરીને બસ્તિ આપવાથી ગુદા
Read MORE
કંપ રોગ – પાર્કિન્સન્સ રોગ પરિચયઃ- આ રોગનો પરિચય કરાવતા કંપ અનુભવું છું. કંપના કારણે રોગ જે રોગીના શરીરમાં પ્રવેશે છે તે રોગીનું શરીર ચાલતી વ.....
30/03/2020
ડાયાબીટીસ મેલાઈટસ - આયુર્વેદિય દ્રષ્ટિકોણ
- March 30, 2020
'ડાયાબિટીસ મેલાઈટસ' ની પરિભાષા આપતા જણાવેલ છે કે તેમાં ઘણા લાંબા સમયથી લોહીમાં સુગર વધુ પ્રમાણમાં આવે છે. સાથોસાથ કાર્બોહાઈડ્રેટ, ફેટ તથા પ્રોટીનની ચયાપચય ક્રિયા માં ખલેલ પહોંચે છે જેના પરિણામ સ્વરૂપ ઈન્સ્યુલીનના સ્ત્રાવ તેમજ કાર્ય બંનેમાં ખામી સર્જાય છે.
‘ડાયાબિટીસ’ આયુર્વેદની દ્રષ્ટિએ ‘પ્રમેહ’ના 20 પ્રકારો માંથી ચાર પ્રકારના વાતિક પ્રમેહ પૈકી મધુમેહ સાથે મળતો આવે છે.
વધુ પ્રમાણમાં વારંવાર પેશાબ થવો તેને ‘પ્રમેહ’ કહેલ છે.
મધની સમાન પેશાબ આવવો તેમજ શરીરમાં મધુરતા રહેવાને કારણે ‘મધુમેહ’ કહેલ છે.
બધા પ્રમેહોની સમયસર સારવાર ન કરવાથી અંતે તે મધુમેહમાં પરિણમે છે.પ્રમેહ ઉપલો મારવા વાળો રોગ છે. આઠ મહારોગોમાં તેની ગણના કરેલ છે.
કફ શીઘ્ર પ્રકુપિત થઈને શરીરમાં ફેલાઈ મેદ, માંસ અને ક્લેદની દૃષ્ટિ કરી, ક્લેદના મૂત્રના રૂપમાં પરિણમી મૂત્રવહ સ્રોત્રમાં અવરોધ થઈ પ્રમેહ રોગ ઉત્પન્ન થાય છે.
કારણો:
(1) ઇન્સ્યુલિન આધારિત (Type–1) મધુમેહમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી પેન્ક્રીયાઝ ના બીટા કોષોનો નાશ થાય છે.
વધુ વાંચવા માટે લિંક ક્લિક કરો..
https://udraval.blogspot.com/2020/03/blog-post.html
PSORIASIS
Modern diagnosis and Ayurveda treatment series
By Dr. U. D. Raval.
We are Happy to announce that..
Next Video Lecture-2 will Published shortly
Wait for few days..
Lecture series is ..
*For Ayurveda Students UG/PG and Ayurveda Practitioners*...
*By. Dr. U.D. RAVAL*
On *"PSORIASIS"*
Language: *Hindi*
We eagerly waiting your feedback and questions for the next lecture..
You can submit your feedback and questions regarding "Psoriasis" to
[email protected]
[email protected]
Or
WhatsApp to Dr. Nikul Patel to +91-98250 40844
(Last date for Submitting your question 30th March 2020..)
You are requested to ask your questions with following details
1. Full Name
2. Contact number and Whatsapp number
3. Profession
For UG/PG student: College name and year.
For Teaching Faculty: College and Subject.
For Practitioner: Address of Clinic and your Speciality.
Regards,
Dr. Nikul Patel
9825040844
22/03/2020
https://youtu.be/epbyPTY3IuI
Modern Diagnosis and Ayurveda Treatment Series By Dr. U. D. Raval Present first Video lecture for UG/PG Students of Ayurveda and Ayurveda Practitioners..
In this video
we can get
Modern Diagnosis
Pathogenesis
Prognosis
Ayurveda way of Treatment for Scleroderma
Samptapti
chikitsa
pathyapathya and much More
For Improvement we needs your suggestions and feedback
write us to
Dr. U D Raval
+91 - 8530761475
[email protected]
and
to Dr. Nikul Patel also
on [email protected]
WhatsApp : 9825040844
Scleroderma and Ayurveda Treatment Modern Diagnosis and Ayurveda Treatment Series By dr. U. Raval Present first Video lecture for UG/PG Students of Ayurveda and Ayurveda Practitioners.. In thi...
22/03/2020
Scleroderma and Ayurveda Treatment Modern Diagnosis and Ayurveda Treatment Series By dr. U. Raval Present first Video lecture for UG/PG Students of Ayurveda and Ayurveda Practitioners.. In thi...
We are Happy to announce that..
Next Video Lecture will publish shortly..
For Ayurveda Students and Ayurveda Practitioners...
By. Dr. U.D. RAVAL
On "SCLERODERMA"
Language: Hindi
You can submit your questions regarding "Scleroderma" on
[email protected]
(Last date for Submitting your question 20th March 2020..)
You are requested to ask your questions with following details
1. Full Name
2. Contact number and Whatsapp number
3. Profession
For UG/PG student: College name and year.
For Teaching Faculty: College and Subject.
For Practitioner: Address of Clinic and your Speciality.
Regards,
Dr. Nikul Patel
9825040844
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Ahmedabad
380051
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |