Rps Online Summer Camp 2020
Every school students can participate in *Rps Free Online summer Camp 2020*. Stay Home, Be safe, Fig
22/05/2025
Ropada Rps
Summer camp 2025
Summer vacation
24/12/2024
અમદાવાદમાં આવી ગયો છે..
ક્યાય જોઈ નાં હોય તેવી અવનવી વિસરાતી જતી વાનગીનો મેળો...
26/08/2024
Krishna Janmotsav 2024
26/06/2024
Learning with the games
07/06/2024
News update for an environment day 2024🤝
જય ગણેશ
ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી..
બાળકોએ માટીના ગણપતિ બનાવ્યા અને તેમાંથી એક ગણપતિની સ્થાપના કરવામાં આવી..
04/09/2023
સમગ્ર રોપડા ગ્રામજનો ,
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી આપણા ગામમાં થનાર , સાથે આજે નાગ પાંચમ પણ છે..
સવારે શાળાના બાળકો શિક્ષક બની પોતાનામાં રહેલી પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કરશે. બાળકોને હંમેશા ભણતા ભણતા ભણાવવાનું ગમતું હોય છે તેવો ભવ્ય દિવસ આજે બાળકોને સમર્પિત થશે.. અને સાંજે આપણે સૌ ભેગા મળી ગુજરાતી ફિલ્મ *દિવાસ્વપ્ન* નિહાળીશું.. આમ આપણી ગ્રામ પંચાયત નાં અનોખા આયોજનથી આજનો દિવસ શિક્ષકો ને સમર્પિત કરવામાં આવ્યો છે..
સૌના જાણવા જોગ કે વિશ્વના અનેક દેશો અને ભારતના અનેક રાજ્યોમાંથી 60+ એવોર્ડ અને 35+ નોમીનેશન મેળવનારી પ્રથમ *ગુજરાતી ફિલ્મ "દિવાસ્વપ્ન"* એ ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ વધારેલ છે.
આ ફિલ્મનું નિર્માણ શિક્ષણવિદ્દ શ્રી ગિજુભાઈ બધેકા આધારિત "દિવાસ્વપ્ન" પરથી કરવામાં આવ્યું છે.
*આ ફિલ્મ આપણા રોપડા ગામના ગામજનો,યુવાનો, બાળકો, સ્કુલ/કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ, ગામની શાળાના શિક્ષકો અને વાલીઓને બતાવવાનું આયોજન તા. 4/3/23 ને સોમવારે રાત્રે 8-30 વાગ્યે આયોજન કરેલ છે.*
આપ સર્વેને શાળાના મેદાનમાં સહ પરિવાર પધારવા આમંત્રણ છે.. આપ જરૂરથી આ ફિલ્મ નિહાળો અને મનોરંજન મેળવશો..
સોમવાર, તા. ૪/૯/૨૦૨૩
સમય - ૮:૩૦
08/08/2023
2023
17/05/2023
Summer camp 2023
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Ropda Primary School
Ahmedabad
382435