AAM VASAI

AAM VASAI

Share

HEALTH DEPARTMENT AHMEDABAD

Photos from AAM VASAI's post 25/08/2026

રક્ષાબંધન તહેવાર અંતર્ગત બહેન ભાઈ ને રાખડી બાંધે છે.અને લાંબા આયુષ્ય ની પ્રાર્થના કરે છે. આ ફેરી ભાઈ ને મલેરીયા જેવા રોગ થી બચાવવા અને મલેરીયા રોગ ની માહિતી લોકો સુધી પહોંચે તે માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો..અને મેલેરિયા IEC ની રાખડી બનાવી અનોખી રીતે રક્ષાબંધન ઉજવવામાં આવ્યો.
AAM.VASAI
PHC.અસલાલી

Photos from AAM VASAI's post 03/08/2026

માઇક દ્વારા. આરોગ્ય ના પ્રોગ્રામ તથા મેલેરિયા ડેન્ગ્યુ ક્લોરિન યુક્ત પાણી પીવું વગેરે અંગે લોક જાગૃતિ

02/08/2026

Photos from AAM VASAI's post 29/07/2026

ઓઈલ બોલ પદ્ધતિ, ઓઈલ કાંકરા પદ્ધતિ અને ટપક ઓઇલ પદ્ધતિ વડે ખાડા ભરાયેલ પાણી અને ખાબોચિયા માં M.L.O. કામગીરી કરવામાં આવી જેથી મચ્છરો નો ઉપદ્રવ ન થાય.કામગીરી ગામ.વસઈ ખાતે કરવામાં આવી.
AAM.VASAI
PHC.ASLALI

29/07/2026

ઓઈલ બોલ પદ્ધતિ, ઓઈલ કાંકરા પદ્ધતિ અને ટપક ઓઇલ પદ્ધતિ વડે ખાડા ભરાયેલ પાણી અને ખાબોચિયા માં M.L.O. કામગીરી કરવામાં આવી જેથી મચ્છરો નો ઉપદ્રવ ન થાય.કામગીરી ગામ.વસઈ ખાતે કરવામાં આવી.
AAM.VASAI
PHC.ASLALI

28/07/2026

આજ રોજ ગામ. Mahijda તા. દસક્રોઈ ખાતે પાણીગ્રસ્ત વિસ્તાર ચુનારા વાસ,mahijda મુલાકાત લેવા માં આવી.
ફિલ્ડ કામગીરી
RC Test
Full term ANC VISIT
NVBDCP ACTIVITY
DAYFLUBANZURON SPRAYING
NVBDCP IEC
VECTOR BORN Disease CONTROL ACTIVITY કરવામાં આવી.
AAM.VASAI
Phc Aslali

Photos from AAM VASAI's post 28/07/2026

Want your business to be the top-listed Beauty Salon in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Village. Vasai Ta. Daskroi. District. Ahmedabad
Ahmedabad
382425