Girish Raval Suraj Astro.

Girish Raval Suraj Astro.

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Girish Raval Suraj Astro., Health/Beauty, Ahmedabad.

16/03/2025
06/03/2025

મિત્રો,આખા શરીર માં દુખાવો થતો હોય તો એક અસરકારક નિર્દોષ ઉપચાર છે.સમજી લો.જેટલો અજમો એનાથી અડધું જીરું.અને જેટલું જીરું હોય તેનાથી અડધી ઈલાયચી લેવું.અજમો,વરિયાળી અને જીરું સાફ કરી થોડું ધીમા તાપે ગરમ કરી શેકી લેવું.તે ત્રણે વસ્તુઓ થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ મિક્ષચર માં પાઉડર જેવું બનાવી દેવું.ઈલાયચી ને શેકવી નહિ.તેને ક્રશ કરી પાઉડર બનાવી તેમાં મેળવી દેવું.દરરોજ જમ્યા બાદ 1 ચમચી ફાકી જઈ નવાયું થોડું ગરમ પાણી પી જવું.આપના શરીર ના તમામ દુખાવા ગાયબ થઈ જશે.હાર્ટ ની કોઈ નળી બ્લોકેજ થઈ હોય તો તેમાં પણ અદભુત ફાયદા આપે છે.નસો નાડી ખુલી જાય છે.અને આપ નિરોગી જણાશો. આપ આ અદભુત પ્રયોગ કરો.રિઝલ્ટ મેળવો.પછી અનુભવ કર્યા બાદ મને કોમેન્ટ તો કરશો ને?અજમાવી જુઓ.લાખો રૂપિયા ના ઓપરેશન થી અને નાહક ટાઈમ ની બચત કરી શકશો.હર હર મહાદેવ.ગિરીશ રાવલ.

देखिए, महाराज जी ने क्या कहा जब ब्रजवासियों ने रात्रि 2 बजे पदयात्रा शुरू करने के लिए कहा? 28/02/2025

देखिए, महाराज जी ने क्या कहा जब ब्रजवासियों ने रात्रि 2 बजे पदयात्रा शुरू करने के लिए कहा? Bhajan Marg by Param Pujya Vrindavan Rasik Sant Shri Hit Premanand Govind Sharan Ji Maharaj, Shri Hit Radha Keli Kunj, Varah Ghat, Vrindavan DhamGoogle Map L...

Want your business to be the top-listed Beauty Salon in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Ahmedabad
382415