Thakkarbapa vithlani
health is wealth
ધરતી માતા ની રાખડી
ચાંદા મામા પાસે પહોચવાની તૈયારી છે.
ફુદીનો+
ચામડી ને લગતા
કોઇપણ રોગ હોય,
ફુદીનો વાટીને લગાડો 100℅ ફાયદો.
09/07/2023
+કીડનીફેલ?
પીપળો+લીમડો
દસ+દસ પાન નો રસ (ત્રણ મહિના)દીવસમા બે વાર 30 એમ એલ. (રાજીવ દીક્ષિત)
હળદર એ ધરતી પર નું ઉતમ ઔષધ છે, એના ગુણ અગણીત છે.માંદા ખાય તો સાજા થાય. સાજા ખાય તો સતાયુ થાય.
શેરડી નો રસ એક ગ્લાસ્ દાળના દાણા જેટલો ચુનો નાખીને પીવાથી બહેનો ને માસીક ને લગતી તકલીફ દુર થાય છે.
જળ એ જીવન છે. સરીર ના વજનનુ પાચ ટકા💦જળ પીવો, સ્વસ્થ જીવો.
ખજુર ખાવાથી સરીર ને ફાયદો થાય છે, પણ ખજુર (નીતીન જાની) જેવા કામ કરીએ તો જીવન સુધરી જાય.
ચોખ્ખુ ઘી ગરમ કરી તેમા નાગરવેલ નુ પાન મુકવામાં આવે તો ધી મા રહેલ ચરબી સરીર મા નુકસાન નહીં કરે.
#આયુર્વેદ #
પ્રત્યેક ઔષધી અમુલ્ય
પ્રત્યેક ઉપચાર અક્ષીર
સતાયુ જીવન ની જડીબુટ્ટી.
હરસ/મસા/ભગંદર/મટાડો,
રોજ/૧ ગ્લાસ સેરડીનો રસ (બરફ વગર) ૨ અંજીર, રસ પીતા પીતા અંજીર ચાવી ને ખાવ, ૩૧ દીવસ કરી જુવો,
૧ચમચી કાદાનો રસ(સફેદ) ૧ ચમચી લીંબુનો રસ,૧ચમચી ગુલાબ જળ ૪ ચમચી મધ, મીક્ષ કરીને રાખો,રોજ રાત્રે આખમા આજો,મોતીયો ૩૧ દિવસે ગાયબ,
Category
Contact the business
Telephone
Website
Address
Gujrat
Anand