Zydus Opd Centre Himatnagar
Zydus superspeciality Opd Centre Himatnagar
20/03/2026
ઇડર KH હોસ્પિટલ માં ઝાયડસ હોસ્પિટલ અમદવાદ દ્વારા મેગા કેમ્પ, કોઈ પણ પ્રકાર ના કેન્સર, થાઇરોઇડ, મોઢા, ગળા, પેટ, આંતરડા, લીવર માટે સુપર સ્પેશિયાલિટી ડોક્ટર માટે સલાહ અને માર્ગદર્શન માટે રજીસ્ટ્રેશન કરવા વિનંતી
આ કેમ્પ નુ આયોજન ઉદ્દેશ આજુ બાજુ ના ગામડા ના દરેક લોકો ને નિષ્ણાંત ડોક્ટર ની સલાહ ઇડર માંજ મળી રહે
*જેથી આપણા બીજા ગ્રુપ માં કે સ્ટેટ્સ મુકવા વિંનતી*
*તારીખ :-29 માર્ચ, રવિવાર, 10 થી 12*
રજીસ્ટ્રેશન માટે નંબર
જીગર પટેલ (ઓડા)
9638666464
08/03/2026
મોડાસા માં ઓપડી કેન્સર નિષ્ણાંત દ્વારા, એક સેકન્ડ ઓપીનીયન માટે બુધવારે, 11.3.26,મોડાસા, સંજીવની હોસ્પિટલ ડીપ એરિયા વધુ માહિતી 9638666464
ડૉ. સમીર નાણાવટી (સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને રોબોટિક સર્જન) દ્વારા હિંમતનગર માં તારીખ:-5.2.26, ગુરુવારે, 11 વાગે ઓપીડી વધુ માહિતી માટે 63570 94223
ઝાયડસ ઓપીડી સેન્ટર, હિંમતનગર
પ્લુટો હોસ્પિટલ ની નીચે, મોતીપુરા
Category
Website
Address
Zydus Superspeciality Opd Centre
Himatnagar
00
Alerts
Be the first to know and let us send you an email when Zydus Opd Centre Himatnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.