SBCC Team Health Rajkot

SBCC Team Health Rajkot

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SBCC Team Health Rajkot, Health/Beauty, Rajkot.

Photos from SBCC Team Health Rajkot's post 12/02/2026

આજ તા. 12/02/2026 ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ના સૂચન મુજબ રાજકોટ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે તમાકું નિયંત્રણ ની રેઈડ પાડવામાં આવેલ હતી. જેમાં સરકારી સ્કૂલ, આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, જુના અને નવા બસ સ્ટેન્ડ, જાહેર સ્થળો વગેરે જગ્યાઓ પર તમાકું, સિગારેટ,બીડી, ગુટખા, પાન મસાલા, વગેરે વહેંચનાર અને ખાનારા લોકો પર કોટપા એક્ટ ૨૦૦૩ મુજબ સખત દંડની કાર્યવાહી હાથ ધારવામાં આવી હતી. આમ લોકો તમાકું ના વ્યસની ન બને તે માટે લોકોને માહિતી ટોબેકો સોશ્યલ વર્કર દ્વારા આપવામાં આવી હતી, આમ ટોબેકો રેઈડ દરમ્યાન જસદણ સિટી તેમજ તાલુકા પોલીસ કર્મચારી સ્ટાફ, જસદણ તાલુકા પંચાયત ના સુપરવાઈજર તેમજ જસદણ સીએચસી ના એમ પી એચ ડબલ્યું, અને જિલ્લા પંચાયત રાજકોટ ટોબેકો કંટ્રોલ સેલ સોશિયલ વર્કર હાજર રહ્યા હતા. તેમજ કોટપા એક્ટ ૨૦૦૩ કલમ ૪ પ્રમાણે કુલ કરેલ દંડ-22 અને રકમ- 4400/- રૂપિયા ની કામગીરી કરવામાં આવેલ હતી.

09/02/2026

આજે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ..

દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવે છે..

સમજદારી દાખવો..
સગર્ભા માતાઓ અને બાળકને નિયત રસી અપાવો..

Photos from SBCC Team Health Rajkot's post 27/11/2025

આજ રોજ તા 27.11.25 ના રોજ જીલ્લા ક્ષય કેન્દ્ર રાજકોટ ખાતે જીલ્લા ક્ષય અધિકારીશ્રી દ્વારા જીલ્લા ના PHC, UPHCના ફિમેલ હેલ્થ વર્કરને ટીબી ની તાલીમ આપવામાં આવેલ.

26/11/2025

ટીબી હારશે, દેશ જીતશે...

ચાલો જાગૃતિ લાવીએ અને સાથે મળીને ટીબી સામે લડીએ!

26/11/2025

આમાંથી કોઈ લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો....

Photos from SBCC Team Health Rajkot's post 20/12/2024

રાજકોટ જિલ્લામાં ટીબી નાબૂદી અભિયાન અંતર્ગત સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશમાં આરોગ્ય કર્મચારી દ્વારા પ્રચાર પ્રસાર કરી ટીબી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી છે

20/12/2024
20/12/2024

પંચગુણી રસીકરણ અભિયાન
*૨૦ અને ૨૧ ડિસેમ્બર ૨૦૨૪*
➡️ પેન્ટાવેલેન્ટ રસીકરણના બાકી રહેલા અને છોડેલા લોકોને આવરી લેવાની તક છે.
બાકી રહેલ રસી નજીકના આરોગ્ય કેન્દ્રથી સત્વરે મુકાવી લેવા વિનંતી
#પંચગુણીરસીકરણઅભિયાન

19/12/2024

અંતરિયાળ વિસ્તારમાં ઊગ્યું નવીન ઊર્જામય પ્રભાત,
દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ

Photos from SBCC Team Health Rajkot's post 19/12/2024

રાજકોટ જિલ્લામાં ટીબી નાબૂદી અભિયાન અંતર્ગત સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશમાં આરોગ્ય કર્મચારી દ્વારા હાઉસ ટુ હાઉસ વિઝીટ કરી આરોગ્ય કેન્દ્રો ખાતે રિફર કરી X-ray અને Sputum દ્વારા ટીબીની તપાસ કરવામાં આવી રહ્યું છે

Want your business to be the top-listed Beauty Salon in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Rajkot
360006