Gharelu Upchar
સરળ અને ઘરગ્થું ઉપચારો કોઈ પણ નાના મોટા રોગોનો ઇલાજ હવે તમારા હાથમાં, ઘરેલું ઉપચાર દ્વારા તમે ઇલાજ કરી શકો છો, ઘર બેઠા તમે કોઈ પણ રોગો નો ઈલાજ કરી શકો
✨🙏✨
”I Pray to God to give U Shanti, Shakti, Sampati, Swarup, Saiyam, Saadgi, Safalta, Samridhi, Sanskar, Swaasth, Sanmaan, Saraswati, aur SNEH. *SHUBH DIWALI*😍😍❤
✨🙏✨
ૂપિયાની_આ_ચીજથી_માથામા_પડેલી_ટાલ_થશે_દૂર_અને_ખરતાં_વાળ_અટકશે
આજકાલ મોટાભાગના લોકો વાળ ખરવા અને વધતી મેદસ્વિતાથી પરેશાન છે. એનાથી છુટકારો મેળવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ આ બધામાંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને ખૂબ જ કારગર ઘરેલૂ નુસ્ખા માટે જણાવવા જઇ રહ્યા છીએ.
વજન ઓછું કરવા માટે કલૌજી ખૂબ જ ઉપયોગી હોય છે. આ મેટાબોલિઝ્મને ફાસ્ટ કરીને પાચનમ ક્રિયાને દુરુસ્ત રાખે છે. એના ઉપયોગ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી કલૌજીનું તેલ નાંખીને પીવાથી ચરબી ઓગળવા લાગશે.
કલૌજીના ઉપયોગથી ટાલ અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. એમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી હીલિંગ પ્રોપર્ટીઢ માથાની સ્કીન પર આવેલી ડ્રાયનેસને દૂર કરે છે. એના પ્રયોગ માટે એક ચમચી કલૌજી તેલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવવું જોઇએ. આ પ્રક્રિયા સપ્તાહમાં ત્રણ અથવા ચાર વખત કરવી જોઇએ.
ખોડાની સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ જ કારગર છે. એને લગાવવા માટે અડધા લીટર નારિયેળ તેલમાં 100 ગ્રામ કલૌંજી નાંખીને પકાવી લો. જ્યારે તેલ અડધું થઇ જાય તો એને ઠંડું કરીને એક બોટલમાં ભરી રાખો, હવે દરરોજ સાંજે અને સવારે આ તેલની વાળમાં મસાજ કરો. આવું આશરે એક સપ્તાહ સુધી કરવાથી માથાની ઉપરના ભાગમાં ડ્રાય થયેલી પરત હટી જાય છે.
કલૌંજીનું તેલ સ્કિનને ગ્લોઇંગ કરવામાં પણ ખૂબ મદદ કરે છે. રોજ સવારે અડધી ચમચી કલૌંજીનું તેલની અડધી ચમચી ઓલિવ ઓઇલમાં મિક્સ કરીને નાશ્તા પહેલા પીવાથી સ્કીન મુલાયમ થઇ જાય છે.
જો કોઇ વ્યક્તિને ગેસ અથવા અપચો રહે છે તો કલૌંજી આ પરેશાનીને ઠીક કરવામાં મદદ કરે છે. એના માટે દરરોજ સવારે ખાલી પેટ થોડાક નવશેકા પાણીમાં ચપટી મીઠું, અડધી ચમચી આદુનો રસ અને કલૌંજી નાંખીને પીવો જોઇએ. એમાથી આંતરડામાં ચોંટેલી ગંદકી દૂર થઇ જાય છે.
જો તમે તમારા દિમાહને શાર્પ બનાવવા ઇચ્છો છો તો એક ગ્લાસ પાણીમાં 8 10 ફુદીનાના પાન અને બે ચમચી કલૌંજીનું તેલ ઉકાળીને પીવો.
(૧) સફેદ ડુાંગળીને પીસી તેમાાં દહીં અને સાકર મેળવી ખાવાથી એસીડીટી મટે છે.
(૨) રાક્ષ અને નાની હરડે સરખે ભાગે લઈ સાકર મેળવી રુપીયાભાર ગોળી બનાવી ખાવી.
(૩) કોળાના રસમાાં સાકર નાખી પીવાથી એસીડીટી મટે છે.
(૪) ગાંઠોડા અને સાકરનુાં ચુણવ પીવાથી એસીડીટી મટે છે.
(૫) સુાંઠ, ખડી સાકર અને આમળાાંનુાં ચુણવ પીવાથી એસીડીટી મટે છે.
• પેટ નો ગૅસ દૂર કરવા માટે, એક કપ પાણી લઈ એમાં અર્ધા લીંબુનો રસ, અર્ધી ચમચી કાળી મરીનો પાવડર અને અર્ધી ચમચી કાળું મીઠું નાખી મિક્ષ કરો. આ મિશ્રણ નો રેગ્યુલર સેવન કરવાથી ગેસની તકલીફ દૂર થઇ જાય છે.
• લોકોને ગળું હાલતા બેસી જતું હોય છે, આ માટે સાકર સાથે પાવડર માં થોડું ધી લઈ ને મિક્ષ કરીને દરરોજ સેવન થી ગળું ખુલી જશે, તો આ ના ફાવે તો 5-6 મરી ના દાણાને ને પાણીમાં નાખી ઉકાળી લો અને આ પાણીથી કોગળા કરો. ગળાનુ ટેન્શન ખત્મ થઇ જશે.
• જે લોકોને ચર્મ લગતા રોગ છે એના માટે કાળીમરી ના 4-5 દાણા લઈ તેને દેશ ગાય ના ઘી માં મિક્સ કરીને એનું પેસ્ટ તૈયાર કરો અને ત્વચા પર લગાવો, રોગ દૂર થઇ જાય છે.
• જે લોકોને એસિડીટી અવાર નવાર થતી હોય તેના માટે, લીંબુના રસ માં કાળીમરી ના પાવડરને મિક્સ કરો અને ઈચ્છા મુજબ નું થોડું મીઠું નાખીને સેવન કરો જે અસિડિટી ની સમસ્યા દૂર કરી નાખશે.
• ખાંડ જેવી ઠંડી સીજ ખાવાથી ઘણી વખત શરદી થતી હોય છે. આ માટે બે ચમચી મધ અને મરીને સારી રીતે મિક્સ કરી તેનું સેવન કરો. આ વસ્તુ એક દિવસમાં 3-4 વાર કરો. મરીની તીખાસથી ગળાની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી નાખે છે. મરી ના દાણા શર્દી-કફ માં ખુબજ ફાયદા સાબિત થાઈ છે.
• ઘણા લોકોની આખો કમજોર હોય છે, આ લોકો માટે મરીને પીસીને એનું પાઉડર બનાવી લો, અને તેમાં દેશી ઘીની નાખીને મિશ્રણ તૈયાર કરો. જેનું રેગ્યુલર સેવન થી આંખની કમજોરી દૂર થશે.
*औषधीय गुणों से भरपूर है स्वास्थ्यवर्धक त्रिफला*
जिन लोगों की प्रतिरोधक क्षमता कमजोर होती है और इसके कारण वह बार-बार बीमार पड़ते है। उन लोगों को त्रिफला का सेवन करना चाहिए। त्रिफला के सेवन से शरीर की प्रतिरोधक क्षमता बढ़ती है जिससे शरीर को बीमारियों से लड़ने की क्षमता मिलती है।
कब्ज की समस्या होने पर त्रिफला बेहद कारगर होता है। इसे खाने से कब्ज की काफी पुरानी समस्या भी दूर भाग जाती है। रात को सोते समय त्रिफला चूर्ण हल्के गर्म दूध अथवा गर्म पानी के साथ लेने से कब्ज की समस्या दूर हो जाती है।
अगर आपको एनीमिया से पीड़ित है तो त्रिफला का सेवन आपके लिए फायदेमंद हो सकता है। नियमित रूप से त्रिफला का सेवन करने से शरीर में लाल रक्त कोशिकाएं बढ़ती है जिससे शरीर में हीमोग्लोबिन बढ़ने लगता है।
त्रिफला के सेवन से नेत्रज्योति में आश्चर्यजनक वृद्धि होती है। इसके लिए आप शाम को एक गिलास पानी में एक चम्मच त्रिफला भिगो दें सुबह इसको अच्छे से मसलकर और छानकर इस पानी से आंखों को धोएं। ऐसा करने नेत्रों की ज्योति बढती है।
अगर आप सिरदर्द की समस्या से परेशान रहते हैं तो इस समस्या से बचने के लिए त्रिफला आपकी मदद कर सकता है। इसके लिए त्रिफला, हल्दी, नीम की छाल और गिलोय इन सब को पानी में तब तक पकाएं जब तक कि पानी आधा रह जाए। बाद में इसे छानकर कुछ दिन तक सुबह शाम गुड या शक्कर के साथ सेवन करने से सिर दर्द कि समस्या दूर हो जाती है।
13/03/2017
1.બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે .
2. ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે .
3. દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઇ જશે.
4. જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે .
5. અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે .
6. પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબૂત બને છે .
7. સતત હેડકી આવતી બંધ કરવા એક ગ્લાસ નવસેકું પાણી પીવો .
8. ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.
9. પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1-1/2 મહિનામાં પથરી ઓગળી જશે .
10. શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે .
11. ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો બે ચપટી સીધાલૂંણ ખાવાથી જલ્દી પચી જશે .
12. અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે .
13. કફની ખાંસી થઈ હોય તો હૂંફાળા પાણીની સાથે અજમો ખાવાથી ફાયદો થશે .
14. તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.
15. વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.
16. કેરીની સૂકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાંના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે .
17. દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસૂરનો શેકેલો લોટ મિક્ષ કરી પીવાથી ઉલટી મટે છે.
18. કારેલાનો રસ સવાર-સાંજ પીવાથી તાવ અને કૃમિ બન્ને દૂર થાય છે.
19. નાગરવેલના પાનમાં બે લવિંગ મૂકીને ખૂબ ચાવીને ખાવાથી શ્વાસનળીનો સોજો ઉતરે છે .
20. સફરજનના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી સૂકી ઉધરસ મટી જાય છે .
21. રાઈના તેલમાં ડુંગળીનો રસ ભેળવી માલિશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
22. અજમાનું ચૂર્ણ અને સંચળ ખાવાથી કબજિયાત મટી જાય છે.
23. નવશેકું પાણી દર ત્રણ કલાકે પીવાથી અપચાના રોગમાં ઘણો ફાયદો થાય છે.
24. બે ચમચી કોથમીર પાણીમાં નાખી ઉકાળી લઇ એ પાણી પીવાથી મરડામાં થતા પેટના દુઃખાવામાં તરત જ લાભ થાય છે.
25. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી આદુંનો રસ મેળવી કોગળા કરવાથી મોની દુર્ગંધ દુર થાય છે.
26. ઓછુ સંભળાતું હોય તો રોજ આદુંનો રસ અને મધ મેળવી,એમાં થોડું મીઠું મેળવી, આ મિશ્રણના બેથી ચાર ટીપાં કાનમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.
27. મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે .
28. પીપરીમૂળના ગંઠોડા અને ગોળ મેળવીને ખાવાથી ઊંઘ સારી આવે છે.
29. નિયમિત કરેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
30. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.
31. ફ્લુના તાવમાં 3 ગ્લાસ પાણી સાથે 1 લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.
32. કોઈ પણ જીવડું કરડી ગયું હોય તો ત્યાં હળદર ગરમ કરી ચોપડવાથી દુઃખાવો મટી જાય છે.
33. સરસિયાના તેલની માલિશ કરી આખા શરીરે ચોપડવાથી શરીર પર આવતી ચળ મટી જાય છે.
34. આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચન ક્રિયા બળવાન બને છે.
35. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને થોડી સાકાર ઓગાળીને પીવાથી પિત્ત દુર થાય છે.
36. મીઠું અને ખાવાનો સોડા મિક્ષ કરીને ઘસવાથી પીળા દાંત સફેદ થશે.
37. ગરમ પાણીથી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ ભભરાવવાથી રાહત થાય છે.
38. ગરમ પાણીમાં લસણનો રસ નાખી કોગળા કરવાથી ગળું સાફ થઇ જાય છે.
39. દિવસ દરમ્યાન ચાર-પાંચ ટામેટા ખાવાથી કે ટામેટાનો એક ગ્લાસ રસ વહેલી સવારે પીવાથી પંદર દિવસમાં હાથ-પગ અને સાંધાનો દુઃખાવો મટી જાય છે.
40. શેરડી ચૂસવાથી કે શેરડીનો તાજો રસ પીવાથી કમળાના દર્દીને રાહત મળે છે.
41. તાવ હોય ત્યારે પરસેવો વધારે થતો હોય, હાથ-પગ ઠંડા લાગતા હોય તો સૂંઠના ચૂર્ણને હળવે હાથે હાથ-પગના તળિયે લગાવવાથી રાહત મળે છે.
42. સફેદ ડુંગળી કચરીને સુંઘાડવાથી આંચકીમાં રાહત મળે છે....
#ઘરેલુઉપચાર
સાંધા નાં દુખાવા માટે નું પીણું ..(ડ્રિન્ક)
1. બે લીટર પાણી ઉકાળી લો.
2. એક મધ્યમ સાઈઝનુ કાચુ પપૈયુ લઈને તેને સારી રીતે ધોઈ લો.
3. પછી પપૈયાની અંદરના બીયા કાઢીને તેના નાના નાના ટુકડા કરી લો.
4. આ પપૈયાના ટુકડાને ઉકાળીને પાણીમાં નાખી 5 મિનિટ સુધી ઉકાળો.
5. પછી તેમાં 2 ચમચી ગ્રીન ટીના પાન નાખીને થોડો વધુ સમય ઉકાળો.
6. હવે પાણીને ગાળીને ઠંડુ કરી લો અને તેને પીતા રહો.
#ઘરેલુંઉપચાર
24/09/2016
17/09/2016
બાળ રોગો ના ઘરલું ઉપચાર
#ઘરેલું #ઉપચાર #બાળરોગ #ઉપાય
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Rajkot