A.D.S BIRD neting services

A.D.S BIRD neting services

Share

All type of neting solutions services. bird net sport's net industrial services and all

16/08/2024

માત્ર બહેનો માટે, કામ કરવાની તક, ઊંચાઈ ઉપર થી કામ કરી શકે તેવી છોકરીઓ ની જરૂર છે, ગુજરાત માં પહેલી વાર આ તક આપવામાં આવી છે, સંપૂર્ણ તકેદારી અને સેફ્ટી સાથે,
કામ કરી શકે તેવા ઉત્સાહી તેમજ જુલા ઉપર કામ કરી શકે તેવા બહેનો ખાસ સંપર્ક કરે, પહેલા 1 મહીનો કામ શીખવાડવામાં આવશે,
પગાર ધોરણ 15000/- થી 20000/-.
કોન્ટેક્ટ કરો.
A.D.S Fasad cleaning service
Rajkot.

દર્શન દવે
07984051559.

ખાસ નોંધ:-
વજન 80કિલો થી અંદર હોવું જોઈએ.

Photos from A.D.S BIRD neting services's post 03/06/2024
30/01/2022

Anty bird net instalation

22/06/2021

A.D.S Anty bird neting solutions services.
7984051559

Photos from A.D.S BIRD neting services's post 24/03/2021

We use stainless steel roap and ring stapler for net fitting

30/12/2020

All type of neting work.fully labor works

15/10/2020

*કબુતર અને મચ્છર ની જાલી ફિટિંગ કરિ આપસુ...જાળી ફીટીંગ કરાવો.... અને આપને તેમજ આજુબાજુના પરીવારને પણ ચરકની દુર્ગંધથી કાયમી છુટકારો મેળવવા તથા આરોગ્ય સારું રાખવા ..... કબુતર ની જાળી ફીટ કરાવો....*

કોઈ પણ ફ્લેટમાં કે મકાન , ઓફીસ, દુકાન વિગેરે માં કબુતરની જાળી (નેટ) ફીટ કરવાની હોય તો ...

અમો આ કામ SS હુંક લગાવીને (માલ મજુરી સાથે) ફીટીંગ કરી આપીશું.

આપના વોટ્સએપ નંબર પર પણ ફોટા મળી શકશે.

---- ધન્યવાદ🙏

દર્શન દવે

Contact ; 9173580555 / 7984051559

Category

Telephone

Website

Address


Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when A.D.S BIRD neting services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Rajkot.