Savaj Multi Services Pvt Ltd.

Savaj Multi Services Pvt Ltd.

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Savaj Multi Services Pvt Ltd., Beauty, cosmetic & personal care, G-25 ABC-2, ANGEL BUSSINESS SHOPPING CENTER-2, Abc Cir, Mota Varachha, Surat.

31/01/2026

⚠️ ચાઈલ્ડ ઓબેસિટી: આજે નહીં અટકાવીએ તો આવતીકાલે મોટું નુકસાન! ⚠️

આજના સમયમાં બાળકોમાં વધતું વજન (Child Obesity) એક ગંભીર ચેતવણી બની રહ્યું છે.

મોબાઈલ 📱, ટીવી 📺, ફાસ્ટ ફૂડ 🍔 અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ – આ બધું બાળકોના સ્વાસ્થ્ય પર ભારે પડી રહ્યું છે.

👉 વધુ વજનના કારણે બાળકોમાં
• ડાયાબિટીસ
• હૃદયરોગ
• શ્વાસની તકલીફ
• આત્મવિશ્વાસમાં ઘટાડો
• ભવિષ્યમાં ગંભીર બીમારીઓ
જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે.

🌱 માતાપિતાની ભૂમિકા બહુ મહત્વની છે
✔ સંતુલિત અને ઘરેલું ખોરાક
✔ રોજનું રમકડું/વ્યાયામ
✔ સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ
✔ યોગ્ય ઊંઘ અને નિયમિત જીવનશૈલી

👉 બાળકોનું સ્વાસ્થ્ય એટલે આપણા ભવિષ્યનું સ્વાસ્થ્ય.

આજે જ જાગીએ, આજે જ પગલું ભરીએ! 💪

📢 જાગૃત રહો – સ્વસ્થ બાળક બનાવો

27/10/2025

સ્વદેશી ડ્રોન ક્રાંતિ, 1,000 થી વધુ ભારતીય કંપનીઓનું યોગદાન

સુરત : વરાછા ના યોગી ચોક માં Save Life Foundation આઇસોલેશન સેન્ટર ની અનેરી સેવા...|| GTV_NEWS 06/10/2025

સુરત : વરાછા ના યોગી ચોક માં Save Life Foundation આઇસોલેશન સેન્ટર ની અનેરી સેવા...|| GTV_NEWS સુરત : વરાછા ના યોગી ચોક માં Save Life Foundation આઇસોલેશન સેન્ટર ની અનેરી સેવા...

19/02/2023

હિંદ સ્વરાજ એટલે કે સ્વદેશી શાસનના સંઘર્ષ પ્રણેતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની સર્વોને શુભેચ્છાઓ..

20/10/2022

આવતી કાલ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં *અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,
*વાઘબારસ* થી પ્રગતિના દ્વાર ખૂલે , *ધન તેરસ* થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય , *કાળી ચૌદશ* થી જીવનમાં કલહ દૂર થાય ,
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે ,
*નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય ,
*ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે ,
*ત્રીજ* થી ત્રેવડ વધે ,
*ચોથ* થી ચતુરાઈ વધે , *લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ ,શાંતિ સમૃદ્ધિ ,સહકાર અને સુયોગસભર નીવડે તે માટે પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.

સાવજ પરિવાર તરફથી

🌹🙏🏿🌹🌹🌹

27/07/2022
Want your business to be the top-listed Beauty Salon in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


G-25 ABC-2, ANGEL BUSSINESS SHOPPING CENTER-2, Abc Cir, Mota Varachha
Surat
394101

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm