Rv’s mehndi art

Rv’s mehndi art

Share

Professional Mahendi Artist

15/02/2026

શું તમારી મહેંદીનો કલર પણ ડાર્ક નથી આવતો? 😟 તો આ ભૂલ ક્યારેય ન કરતા! 👇

ઘણીવાર આપણે મહેંદીના એક દિવસ પહેલા જ Waxing કે Polishing કરાવીએ છીએ, જેના કારણે Chemical Effect થી કલર ઓછો આવે છે. 🙅‍♀️ શ્રેષ્ઠ રિઝલ્ટ માટે આટલું ધ્યાન રાખો:

✨ Waxing અને Polishing હંમેશા મહેંદીના ૨ દિવસ પહેલા કરાવી લો.
✨ મહેંદી ઓછામાં ઓછી ૬ કલાક રાખો. ⏳
✨ પાણીથી દૂર રહો! મહેંદી કાઢવા તેલનો ઉપયોગ કરો અને Vicks લગાવી લવિંગનો શેક લો. 🔥🖤

તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો જેમના લગ્ન નજીક છે! 👰‍♀️💅”

[Mehndi tips for dark stain bridal henna care routine Indian wedding hacks beauty tips for brides how to get dark mehndi color waxing before mehndi aftercare for henna Gujarati wedding reels viral mehndi tricks mustard oil and vicks for mehndi stain wedding season special.]

14/02/2026

શું તમે ક્રિએટિવ છો? 🎨 મહેંદી અને નેલ્સ (Nails) ના શોખીન છો? 💅

જો તમને મહેંદી અને નેલ્સનું બેઝિક નોલેજ હોય અને આ ફિલ્ડમાં કરિયર બનાવવી હોય, તો આ તક તમારા માટે છે! 🚀

અમને એવી યુવતીઓની જરૂર છે જેમને શીખવાની ધગશ હોય અને જોબની ખરેખર જરૂર હોય.

તમારો ગ્રોથ અને અમારી સાથે કામ કરવાની તક બંને અહીં મળશે. 📈
આજે જ સંપર્ક કરો! 📞

[Mehndi Design, Nail Art Tutorial, Beauty Parlour Job, Hiring Now, Creative Artist, Trending Reels, Nails Of Instagram, Mehndi Love, Career Growth, Viral Beauty Hacks.]

Photos from Rv’s mehndi art 's post 13/02/2026

क्या आप भी इतनी सुंदर 👌 मेहंदी आपके बेटे की शादी में लगाना चाहते हो ?

12/02/2026

એમને તો હસવું 🤣 જ આવે છે બોલો હજુ અને સામે વાલા નો 🫣 મગજ જાય છે 😡😡😡
♥️ ❤️
[Viral,trending reels,Mehandi,Mehandi artist,new reels ,famous mehndi artist ,bestmenndiartistimsurat, Bridal mehndi,Funny video ,funny content]

11/02/2026

भलाए का तो जमाना ही नहीं रहा 😒😒🤨 ♥️

09/02/2026

અલી સાવ આમ ના હોય કાઈ 😡😡😒

07/02/2026

B.sc Mehndiwali 🤣🤣🤣🤣🤣
♥️

06/02/2026

कौन है ये लोग 🧑‍⚕️???

Category

Telephone

Address


Surat

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Alerts

Be the first to know and let us send you an email when Rv’s mehndi art posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Surat.