Shashwat Ayurved

Shashwat Ayurved

Share

Here At "Shashwat Ayurved" we cure all kind of diseases with authentic ayurvedik medicine...
We off

22/08/2026

વ્યંધત્વ એટલે શું? એ ખામી નથી, એ તો શરીરનો સંકેત છે...ઘણા પતિ-પત્ની વિચારે છે કે સંતાન નથી થતું એટલે અમારામાં કોઈ ખામી છે.
ના એવું બિલકુલ નથી.
આયુર્વેદ કહે છે સંતાન માટે 4 વસ્તુ જોઈએ:
1. સારું બીજ
2. સાફ અને મજબૂત ગર્ભાશય
3. સાચો સમય
4. શરીરમાં પૂરતું પોષણ
આમાંથી એક પણ બગડે તો Pregnancy રોકાય.

*આયુર્વેદ શું કરે છે?*
આયુર્વેદ અંડાણુ બનાવવાની દવા નથી આપતું, આખા શરીરને માતા-પિતા બનવા લાયક બનાવે છે.

✅ હોર્મોન્સને કુદરતી રીતે બેલેન્સ કરે
✅ ગર્ભાશય અંદરથી સાફ અને મજબૂત બનાવે
✅ બીજની Quality સુધારે જેથી ગર્ભ મજબૂત રહે અને વારંવાર પડી ના જાય
✅ કોઈ આડઅસર નહીં, કોઈ ગરમ દવા નહીં
✅ સૌથી અગત્યનું - મનની શાંતિ આપે. ટેન્શન ઓછું તો Pregnancy જલ્દી રહે.
વ્યંધત્વનો ઈલાજ છે. સમયસર તપાસ અને સાચી જીવનશૈલીથી 80% લોકોને કુદરતી રીતે સંતાન પ્રાપ્તિ થાય છે.

15/08/2026

*`સર્વાંગ અભ્યંગ સ્વેદન ના 10 મુખ્ય ફાયદા`*
1. શરીર + મન ને આરામ`*
`ટેન્શન, ડિપ્રેશન, ચિંતા` દૂર કરે. `વાત દોષ` શાંત થાય એટલે `મન શાંત` રહે
2. હોર્મોન Balance કરે`*
`પુરુષ + સ્ત્રી` બંને માટે `શુક્ર + રજ ધાતુ` ને પોષણ આપે. `Infertility` માં પણ મદદ
3. ઊંઘ સારી આવે`*
`રાત્રે જલ્દી ઊંઘ` આવે અને `ઊંડી ઊંઘ` આવે. `અનિદ્રા` મટે
4. રક્ત પરિભ્રમણ વધે`*
`લોહી` શરીર માં બરાબર ફરે. એટલે `થાક ના લાગે, શક્તિ વધે`
5. ટોક્સિન બહાર કાઢે`*
`સ્વેદન` થી `પરસેવા દ્વારા` શરીર ની `ગંદકી` બહાર જાય. `ત્વચા ચમકે`
6. સાંધા-સ્નાયુ મજબૂત કરે`*
`દુખાવો, જકડાઈ, થાક` દૂર કરે. `ઉંમરવાળા` અને `જીમ કરતા` લોકો માટે બેસ્ટ
7. પાચન શક્તિ વધારે`*
`પેટ સાફ રહે, કબજિયાત ના થાય, ભૂખ સારી લાગે`
8. રોગપ્રતિકારક શક્તિ વધે`*
`શરીર મજબૂત` થાય એટલે `શરદી-ખાંસી` જલ્દી ના થાય
9. ત્વચા + વાળ માટે`*
`ત્વચા નરમ, ચમકદાર` બને. `વાળ ખરતા બંધ` થાય, `વાળ મજબૂત` થાય
10. વૃદ્ધાવસ્થા ધીમી કરે`*
`શરીર માં લુબ્રિકેશન` રહે. `સાંધા ના ઘસારા અટકાવે.

08/08/2026

પંચકર્મ એટલે આયુર્વેદની શરીર શુદ્ધિ ની સૌથી મોટી ચિકિત્સા 🙏

`વ્યંધત્વ` = વાંઝિયાપણું અને `માસિક ના પ્રોબ્લેમ` માં પંચકર્મ ના ફાયદાઓ
1. *અનિયમિત માસિક* = `Basti + Virechan` થી 2-3 મહિનામાં `28-30 દિવસનું Cycle` થાય
2. *ભારે રક્તસ્ત્રાવ / દુખાવો* = `ઉત્તર બસ્તિ + પિંડ સ્વેદ` થી `દુખાવો 80%` ઓછો
3. *PCOS / થાઇરોઇડ* = Virechan + Nasya થી `હોર્મોન નેચરલ` બેલેન્સ થાય
4. *લ્યુકોરિયા / ચેપ* = `યોનિ ધુપન + Basti` થી સાફ થાય

*વ્યંધત્વ - Conceive કરવામાં Panchkarma નો રોલ`*

આયુર્વેદ કહે `ગર્ભ માટે 4 વસ્તુ જોઈએ: ઋતુ + ક્ષેત્ર + અંબુ + બીજ`
`Panchkarma એ 4 ને જ ઠીક કરે`*
1. *ક્ષેત્ર શુદ્ધિ* = Basti + Uttar Basti થી `ગર્ભાશય` સાફ અને મજબૂત થાય
2. *બીજ શુદ્ધિ* = Virechan થી Egg + Sperm` ની Quality સુધરે
3. *અંબુ* = `શિરોધારા + અભ્યંગ` થી `Stress` જાય અને `હોર્મોન` બેલેન્સ થાય
4. *ઋતુ* =Cycle નિયમિત થાય એટલે Ovulation સારી રીતે થાય.

07/08/2026
05/08/2026

આયુર્વેદમાં શીળસ/ ચામડીમાં ખંજવાળ ની એલર્જી ને *શીતપિત્ત / ઉદર્દ / કોઠ* કહે છે 🙏
*આયુર્વેદ મુજબ થવાનું કારણ શું?*
આયુર્વેદ કહે છે કે શીળસ એકલા ચામડીનો રોગ નથી, લોહી + પેટ + રોગપ્રતિકારક શક્તિ નો ગરબડ છે.

*મુખ્ય 3 કારણ*
1. *રક્ત દુષ્ટિ* = લોહી ગરમ થઈ જાય. તીખું, તળેલું, દૂધ+માછલી, દહીં+ફળ જેવા વિરુદ્ધ આહાર થી લોહી બગડે
2. *પિત્ત + કફ નો પ્રકોપ* = ગરમી + ભેજ. પિત્ત થી ખંજવાળ-બળતરા, કફ થી સોજા-ગોટા ઉભા થાય
3. *આમ - ઝેર ભેગું થવું* = અપચો થાય એટલે શરીરમાં ઝેર બને. એ જ ચામડી પર `શીળસ` ના રૂપે બહાર આવે
4. *બહારના કારણ* = ધૂળ, તડકો, ઠંડી, કોઈ ખોરાક, ટેન્શન

*લક્ષણ કેવા હોય?*
- લાલ-સફેદ ઉપસી ગયેલા ચકામા- પિત્ત + કફથી શોથ.
- ખૂબ ખંજવાળ બાદ બળતરા-રક્ત + પિત્તનો પ્રકોપ
- રાત્રે વધારે કફ -રાત્રે વધે

*આયુર્વેદિક સારવાર નો સિદ્ધાંત*
1. *પેટ સાફ કરવું* = આમ બહાર કાઢવો
2. *લોહી શુદ્ધ કરવું* = `રક્ત દુષ્ટિ` દૂર કરવી
3. *રોગપ્રતિકારક શક્તિ વધારવી* = ફરી ના થાય એ જોવું
શીળસ માં ખાલી ખંજવાળ માટે દવા લેવામાં આ�

01/08/2026

*`ઘૂંટણ,સાંધા અને સ્નાયુના દુખાવામાં સ્નેહન-સ્વેદન ના ફાયદા`
આયુર્વેદમાં `સ્નેહન + સ્વેદન = વાત દોષ ની સૌથી સારી દવા` કહેવાય
*સ્નેહન* એટલે શું?`*
*`તેલ થી માલિશ`*
ગરમ કરીને ઘૂંટણ અને સ્નાયુ પર લગાવવું
` સ્વેદન એટલે શું?`*
*`વરાળ/ગરમ પોટલી થી શેક`*
`નાડી સ્વેદ, પત્ર પિંડ સ્વેદ, વાલુકા સ્વેદ` = `ગરમ શેક,બંને સાથે કરવાથી `ડબલ ફાયદો` થાય .
*ફાયદા*
*1. દુખાવો ઓછો કરે`** `તેલ + ગરમાટો થી વાત દોષ શાંત થાય. નસો નો ખેંચાવ ઓછો થાય`
*2. સ્નાયુ ઢીલા પડે`** `જકડાયેલા સ્નાયુ, ખેંચાણ, Stiffness તરત હળવા થાય`
*3. *લોહી નો પરિભ્રમણ વધારે* `- ગરમી થી લોહી સારું ફરે એટલે સોજો અને જકડ ઓછો થાય`
**4. ઘસારો માં રાહત* - `Knee OA, ઘસારો હોય તો તેલ Joint ને lubrication આપે`
` *5. તેલ હાડકા સુધી પહોંચે-* સ્નેહન થી તેલ ની ઔષધિ સીધી સાંધા માં જાય અને પોષણ આપે`
` *6. ઝેરી તત્વ બહાર કાઢે* -સ્વેદન થી પરસેવા દ્વારા આમ/ટોક્સિન બહાર નીકળે`
*7. ઊંઘ અને આરામ`* `માલિશ પછી સ્નાયુ રિલેક્સ થાય એટલે રાતે સારી ઉંઘ આવે`

28/07/2026

જ્યારે બીજાશયમાં આ ટાઈપની લોહીની ગાંઠ બને છે ત્યારે સારી ક્વોલિટીના બીજ બનવામા તકલીફ પડે છે અને બીજ પણ છૂટું પડી શકતું નથી અને વ્યંધત્વમાં પરિણમે છે ,આ તકલીફ હોર્મોન અસંતુલિત થવાના લીધે થાય છે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને પંચકર્મ દ્વારા હોર્મોન બેલેન્સ માં આવે છે અને ગાંઠ ઓગળી બીજાશય નોર્મલ થાય છે અને સારી ક્વોલિટી ના બીજ બને છે અને કુદરતી બીજ છૂટા પડે છે

25/07/2026

પંચકર્મ વિરેચન થી 6 મુખ્ય ફાયદા*
1. *હોર્મોન બેલેન્સ* થાયયકૃત + આંતરડા સાફ થવાથી Estrogen નું metabolism સુધરે.
એટલે માસિક સમયસર + નિયમિત આવે
2. *પિત્ત શાંત થાય* વધુ પડતું બ્લીડિંગ, વહેલું માસિક, ગરમી, ચીડિયાપણું = પિત્ત ના લક્ષણ
વિરેચન થી પિત્ત નીચે થી નીકળી જાય
3. *આમ નાશ થાય* અપચા, કબજિયાત, ભારે પેટ = આમ.
આમ ને કારણે આર્તવ વહ સ્ત્રોત બંધ થાય.
વિરેચન થી સ્ત્રોત ખુલે અને રજસ્રાવ નિયમિત થાય
4. *વાત અનુલોમન* માસિક મોડું આવવું, ઓછું આવવું, દુખાવો = વાત દોષ
વિરેચન પછી વાત નીચે ની તરફ જાય એટલે દુખાવો ઓછો
5. *ગર્ભાશય શુદ્ધિ* ગર્ભાશય માં ભરાયેલો આમ-પિત્ત સાફ થાય.
એનાથી PCOD, ફાઈબ્રોઈડ, ઈન્ફેક્શન નો રિસ્ક ઓછો
6. *માનસિક તણાવ ઓછો* પેટ સાફ થાય એટલે મગજ શાંત.
Stress ને કારણે આવતી અનિયમિતતા પણ સુધરે.

23/07/2026

શાશ્વત આયુર્વેદ દ્વારા કરવામાં આવેલ લોહીની ( હિમોગ્લોબિન) ઉણપ , અશક્તિ, થકાવટની આયુર્વેદ સારવાર નો અનુભવ...


આયુર્વેદ મુજબ લોહી ઓછું થવાના 4 મેઈન કારણ:
અગ્નિ મંદ = પાચન નબળું. ખાધેલું બરાબર પચે નહીં એટલે લોહી ના બને
આહાર ની ઉણપ = લીલા શાક, ફળ, ગોળ ના ખાવા
અતિ રક્તસ્રાવ = માસિક વધારે, પાઈલ્સ, ઘા
ચિંતા, ટેન્શન, રાત્રે જાગવું = આનાથી પણ ધાતુ ક્ષય થાય.
આયુર્વેદ મુજબ મૂડથી સારવાર કરવામાં આવે છે અને પાચન શક્તિ સુધારવામાં આવે છે અને સાથે સારવાર કરવાથી કુદરતી રીતે લોહીની ઉણપ નિવારી શકાય છે.

20/07/2026

આયુર્વેદ -પંચકર્મની સારવાર દ્વારા શુક્રાણુની ખામીમાં પરીણામ..

...

Want your business to be the top-listed Beauty Salon in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


F-10, 11, Varniraj Complex, Vraj Chowk Road, Sarthana Jakatnaka
Surat
395006