Italiya hospital
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Italiya hospital, Surat.
Male/female staff required for pharmacy at my hospital.
Please message me personally if anyone is having resumes for the same. Thank you.
Dr anil italiya md medicine
83063 53291,0261(2559343)
Italiya hospital
2nd floor ,shyona building
Opp.sargam doctor house, jay gangeshwar society
VarachhaRoad,
Surat.
All types of laproscopic as well as open surgery in italiya multispeciality hospital by dr.yagnesh vaghani.
*INTRESTING case*
21 year male, admitted with high grade fever, abdominal pain and headche of 5 days. Routine investigation suggested viral like illness
CBC- Normal with lymphocytosis of 60%, LFT - Normal, USG - terminal ileitis, blood culture - no growth
Started with ceftraixone and azithromycin
It is day 7 of antibiotics but fever is persistent, daily high grade with severe myalgia. Relatives are anxious now. Repeat blood investigation suggested
CBC - Again normal with lymphocytosis
Now LFT alteration started
Bili- 4 (D-3.8), SGPT-172
Brucella IgM and IgG Elisa - normal
Repeat blood culture- no growth
HIV, HBsAg, HCV - negative
ANA - negative
Today is day 14 of fever
Daily high grade
What could be DD
- lymphoma
- koch’s
- deep seated infective focus
On examination- Multiple cervical lymph nodes found
CECT CHEST AND ABDOMEN - multiple abdominal node, non necrotic
Now diagnosis is clear
Young patient
PUO
Lymphocytosis
Multiple lymph node enlargements
Probable diagnosis - Infectious mononucleosis
EBV IgM was asked which came positive
Treatment suggested - only paracetamol and supportive care 😊
Patient became afebrile by day 18 😊
Dr Anil Italiya (MD medicine)
Dr Pratik Savaj (ID specialist)
Long journey of DR.ANIL ITALIYA
Sigmoidoscopy at italiya multispeciality hospital
12/10/2021
19/06/2021
આજે ઈટાલીયા હોસ્પિટલ,હીરાબાગના સફળતાનાં ૧૦ વર્ષ પૂર્ણ.....
મોટા વરાછાની પહેલી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ એટલે ઈટાલીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ...
અમો આભારી છીએ કે આપ સૌએ અમારી સારવાર,ફેસિલિટી અને સર્વિસીસ પાર મુકેલ વિશ્વાસ અને સાથ સહકાર બદલ ઈટાલીયા ગ્રુપ ઓફ હોસ્પિટલ આપ સૌ નો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ..
અમો કટિબદ્ધ છીએ ગુણવત્તા પૂર્વક અને અંત્યાધુનિક સારવાર માટે.....
અમારી ઉપલબ્ધીઓ......
૨૦૧૧ - ઈટાલીયા હોસ્પિટલ ,હીરાબાગ શુભારંભ
૨૦૧૩ - ઈટાલીયા હોસ્પિટલ શિફ્ટિંગ શાયોના બિલ્ડીંગ ,જય ગંગેશ્વર સોસાયટીના નાકે
૨૦૧૪ - હીરાબાગ ઈટાલીયા હોસ્પિટલનું વિસ્તરણ
૨૦૧૫ - ઈટાલીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (મોટા વરાછા) નો શુભારંભ -
ચાર વિભાગ (મેડિસિન,સર્જરી,ઓર્થો,યુરોલોજી)
૨૦૧૭ - ગાયનેક અને બાળરોગ વિભાગ કાર્યરત (મોટા વરાછા)
૨૦૧૮ - મોટા વરાછા હોસ્પિટલનું વિસ્તરણ (સ્યુટ રુમ , સુપર ડિલક્સ રુમ)
૨૦૨૦ - નવેમ્બરમાં SIMS હોસ્પિટલનો શુભારંભ
૨૦૨૦ - એન્ડોસ્કોપી (દૂરબીન) થી તપાસ અને સારવાર (મોટા વરાછા)
૨૦૨૧ - ENT (કાન , નાક , ગળા ) વિભાગનો શુભારંભ (મોટા વરાછા)
૨૦૨૧ - ટુંક સમયમાં મોડયુલર OT અને ICU (મોટા વરાછા)
12/06/2021
સેવા સન્માન
૧. સરથાણા isolation સેન્ટર
૨.સુદામા ચોક isolation સેન્ટર
08/05/2021
ઈટાલીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં મ્યૂકોરમાઈકોસીસ (mucormycosis)ની બે સર્જરીનું સફળતાપૂર્વક ઓપરેશન.
Team of Consultant
1. ડો. મિતાલી ભારોલીયા
એમ. એસ (ઈ. એન. ટી)
2. ડો. અનિલ ઈટાલીયા
એમ. ડી. (મેડિસિન)
કન્સલ્ટન્ટ ફીઝીશ્યન એન્ડ ડાયાબીટોલોજીસ્ટ
3. ડો. ભાવેશ વાઘાણી
એમ. ડી (ચેસ્ટ ફિજીશિયન)
4. ડો. યજ્ઞેશ વાઘાણી
એમ. એસ. (સર્જન & લેપ્રોસ્કોપીસ્ટ)
Click here to claim your Sponsored Listing.
Website
Address
Surat
395002