Family Hair Oil & Soap

Family Hair Oil & Soap

Share

Mo:-97121 58789 &
74339 90334

27/07/2026

નમસ્તે 😊

Flou Family Hair Oil માંથી વાત કરું છું. તમારો WhatsApp માં મેસેજ આવ્યો હતો.

બોલો ને, શું પ્રોબ્લેમ છે?
વાળ ખરે છે.? ટકો છે.? વાળ પાતળા છે કે નવા વાળ આવતા નથી?

અમારી ₹1100 ની કિટ આવે છે. તેનો ઉપયોગ સવારે અને સાંજે 2 વાર કરવાનો રહેશે

રોજ નિયમિત ઉપયોગ કરશો તો થોડા દિવસોમાં ફેરફાર દેખાવા લાગશે.

1 કિટ 40-45 દિવસ સુધી ચાલે છે. પહેલા 1 કિટ લઈને જુઓ, તમને વિશ્વાસ આવી જશે પછી આગળ વિચારશું.

જો મંગાવવી હોય તો નામ, પૂરું સરનામું, પિનકોડ અને મોબાઇલ નંબર મોકલી આપો.

📦 ટપાલ દ્વારા 4-5 દિવસમાં ઘરે પહોંચી જશે.

💵 Online Payment કરો તો ₹999 માં મળશે.
📦 COD કરશો તો ₹1100 પડશે.

વધુ વિચારવાનું મૂકી દો, એકવાર ઉપયોગ કરો અને પછી તમારો અનુભવ જણાવજો. 😊🌿

7433990334

29/05/2026
Photos from Family Hair Oil & Soap's post 13/05/2026

😟 શું તમારા શરીરમાંથી દુર્ગંધ આવે છે?
💦 પરસેવાની સ્મેલથી પરેશાન છો?
✨ કે તમારી skin વધારે oily રહે છે?

તો ફ્લો ફેમિલી પ્રીમિયમ ગ્લોસોપ ખાસ તમારા માટે જ બનાવવામાં આવ્યો છે 💜

🌿 હેન્ડ મેડ સોપ એ પણ નેચરલ ઇન્ગ્રીડીયન્સ સાથે

✨ રોજ ઊપયોગ કરવા માટે પરફેક્ટ
✨ સ્કીન ને આપે ફ્રેશ એન્ડ ક્લીન ફિલ

💖 અને હા…
આ માત્ર સોપ નથી, એક પ્રીમિયમ ગિફ્ટ પણ છે 🎁

🎂 બર્થડે , એનિવર્સરી
અથવા કોઈપણ સ્પેશિયલ અવસર પર તમે કોઈને ગિફ્ટ આપી શકો એવી સુંદર પ્રીમિયમ વસ્તુ છે. ✨

💜 “ગિફ્ટ એવું આપો…
જે રોજ યુઝ થાય અને તમને રોજ યાદ કરે 😊”

📞 97121 58789
74339 90334

Photos from Family Hair Oil & Soap's post 13/05/2026

નમસ્કાર! 🙏

ફલુ ફેમીલી હેર ઓઈલ તરફથી પ્રેમભરી શુભેચ્છાઓ 🌿
અમારી ટીમ ટૂંક સમયમાં તમને માર્ગદર્શન આપશે.
ત્યાં સુધી કૃપા કરીને તમારી જરૂરિયાત અથવા ઓર્ડરની માહિતી મોકલો.

📞 97121 58789
74339 90334

Address


235, 2ND Floor, The Business Galleria Hub-02, Mahavir Chok
Surat
395011

Alerts

Be the first to know and let us send you an email when Family Hair Oil & Soap posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Surat.