Shivam Hospital
Beautiful skin is one big step to gorgeousness
29/04/2026
Online hair fall consultation _call on 8799009505
Recover your 70 to 80% hair loss within one month..
Only by Homeopathy medication
Hairfall consultation,,,,8799009505
Hairloss,hairfall,alopecia,Dermatitis, dandruff
06/04/2026
1. Acne vulgaris isn’t just “pimples”
It’s your skin speaking about hormones, pores & inflammation
Listen, don’t ignore 🌿
2. Acne vulgaris = clogged pores + oil + bacteria
Not dirt, not your fault
Treat smart, not harsh ✨
3. Behind every breakout is a reason
Hormones, stress, lifestyle
Acne vulgaris is a condition, not a flaw 💫
4. Stop hiding your acne
Start understanding it
Acne vulgaris needs care, not cover-up 🤍
5. Clear skin is not luck
It’s science + consistency
Acne vulgaris can be treated 🌱
Information _8799009505
30/03/2026
Summer special offers in laser hair removal treatment
✨️✨️Get free uperlip treatment✨️✨️
And book your umderarm cession in just 7999 only(40%less)
[So call right now on 8799009505]
Visit_shivamhospital & skincare,,,
“Scalp sick? Skip smoothing.”
“Treat scalp first, style later.”
“No healthy scalp = No keratin.”
“Dandruff + keratin = disaster ❌”
“Fix roots before shine ✨”
“Scalp first. Beauty next.”
“Don’t style a damaged scalp 🚫”
✨️Skin__laser__hair treatment all in one place...
✨️
Pregnancy દરમિયાન acne હોય તો કેટલીક દવાઓ ખાસ કરીને avoid કરવી જરૂરી છે, કારણ કે તે baby માટે harmful થઈ શકે છે.
❌ Pregnancy માં Acne માટે Avoid કરવી જેવી દવાઓ
1️⃣ Isotretinoin – ખૂબ જ dangerous, birth defects નો risk
2️⃣ Tretinoin – Vitamin A derivative
3️⃣ Adapalene
4️⃣ Tazarotene
5️⃣ Doxycycline – baby ના teeth અને bones પર અસર
✅ સામાન્ય રીતે safer options (doctor guidance સાથે)
✔ Azelaic Acid
✔ Benzoyl Peroxide (limited use)
✔ Gentle cleanser અને oil-free moisturizer
⚠️ Important: Pregnancy દરમિયાન કોઈપણ acne treatment doctor ની સલાહ વગર શરૂ ન કરવું.
Patient Experience (દર્દીનો અનુભવ)
“મને ઘણા સમયથી શરીર પર ખરજવું, લાલ ચકામા અને રાત્રે વધારે ખંજવાળ આવતી હતી. ઘણા ઓઇન્ટમેન્ટ અને દવાઓ લીધા છતાં થોડીવાર માટે જ રાહત મળતી. પછી મેં Homeopathy treatment શરૂ કર્યું. થોડા સમયમાં ખંજવાળ ઓછું થયું, skin પણ સાફ થવા લાગી. હવે હું ઘણો આરામ અનુભવું છું.”
ખરજવું, એલર્જી અથવા વારંવાર આવતી ખંજવાળથી પરેશાન છો?
Homeopathy શરીરના root cause પર કામ કરીને લાંબા સમયનો આરામ આપવા મદદ કરે છે.
💎 Under Eye Peel helps because:
✔️ Gently removes pigmented dead skin
✔️ Boosts new fresh skin cell growth
✔️ Improves collagen production
✔️ Brightens dull & tired looking eyes
✔️ Gives smoother, even tone under-eye area
Vitamin B12 ની ઉણપ નો ત્વચા પર અસર
Vitamin B12 શરીરમાં blood formation અને cell repair માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપ સીધી skin health પર અસર કરે છે.
🌿 Skin પર શું અસર થાય?
1️⃣ ત્વચા પીળી કે ફીકી દેખાવા લાગે
→ anemia ના કારણે glow ઘટે છે.
2️⃣ Hyperpigmentation (કાળા ડાઘ)
→ ખાસ કરીને હાથ-પગ, knuckles, mouth આસપાસ કાળો પડવો.
3️⃣ Dry અને rough skin
→ skin dull અને lifeless લાગે.
4️⃣ Mouth ulcers અને જીભમાં જલન
→ glossitis (જીભ લાલ અને સોજાવાળી).
5️⃣ Hair & nail changes
→ વાળ પાતળા, નખ નબળા થવા.
⚠️ લાંબા સમય સુધી deficiency રહે તો severe anemia પણ થઈ શકે છે.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
A/111/112, Priyanka Intercity, Opp Bhaktidham Mandir, Magob Kadodara Road
Surat