Payal Ranpariya
હસો અને હસાવો 🤪
Its a entertainment
Keep supporting ..આ પેઈજ માત્ર મનોરંજન માટે છે 🙏
16/09/2026
"સોશિયલ મીડિયા પર કેટલાક લોકોની કોમેન્ટ્સ અને મેસેજ વાંચીને નવાઈ લાગે છે કે લોકો આટલી હલકટ માનસિકતા ક્યાંથી લાવતા હશે! કોઈને નીચા દેખાડવાથી કે ખરાબ શબ્દો બોલવાથી માણસ મોટો નથી થઈ જતો, બસ એ પોતાની ખરી ઓકાત અને સંસ્કાર બતાવી દે છે."
લોકોની આવી નકારાત્મક અને નીચી માનસિકતા જોઈને મનમાં દુઃખ અને અચરજ થવું સ્વાભાવિક છે. તમારા વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવા માટે આ પ્લેટફ્રોમ છે.
શબ્દો તો માત્ર વિચારોનું દર્પણ છે,
બાકી જેની જેવી માનસિકતા, એનું એવું જ પ્રદર્શન છે.
હલકી સોચ વાળા લોકોથી દૂર રહેવું જ શ્રેષ્ઠ છે,
કારણ કે એમની સાથે તર્ક કરવો એ પોતાના સમયનો બગાડ છે."
આવા લોકો સામે પ્રતિક્રિયા આપીને સમય બગાડવા કરતા તેમને બ્લોક (Block) કરવા અથવા ઈગ્નોર (Ignore) કરવા એ જ ઉત્તમ જવાબ છે.
તો પણ જો અમુક લોકો વારે વારે કમેંટ માં બફાટ કરી પોતાની વિકૃત માનસિકતા રજૂ કરતા હોઈ આપડી પણ ફરજ બને છે એનો નેમ સાથે સ્ક્રીન શૉટ લઈને સ્ટોરી માં મૂકવીને ધન્યવાદ આપવાનો …
સાચું ને મિત્રો શું કહેવું?
✍🏻Payal Ranpariya
16/09/2026
બીપી ના એક દર્દી તેના ફેમિલી ડોકટર પાસે ગયા,
ડોકટરે તેને ડેન્ટિસ્ટ પાસે મોકલ્યા,
"કડવુ સત્ય"
🤫🤫 સમજવા જેવી વાત ☝️
📿 ૐ નમ: શિવાય.. ..🙏
15/09/2026
સફેદ ઉંદર લીલી પૂછ ખબર ના હોય તો...🤔
ભાઈ ને પૂછ બતાવો એ શું...? 🤷♀️
15/09/2026
ચાલો વિચારો કમેંટ કરો…
15/09/2026
એવી કઈ વસ્તુ છે જેને જેટલી સાફ કરો,
તેટલી જ એ કાળી દેખાય છે?
15/09/2026
એવું કયું વૃક્ષ છે જેના પર લાકડું હોતું નથી?
બોલો એ કયું ઝાડ?
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Surat