Davawala Eye Care Hospital
Davawala Eye Care is committed to provide best of available treatment for your eye disease.
શું તમે પણ આ ભૂલોથી આંખોને નુકસાન પહોંચાડી રહ્યા છો?
આંખોની તકલીફને Ignore ન કરો — આજે જ Eye Checkup કરાવો!
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
[Eye Care, Eye Doctor, Eye Infection, Eye Checkup, Eye Infection Treatment, Annual Eye Checkup, How to protect eyes from mobile screen, Eye Doctor Surat, Eye Infection Treatment Surat]
શું તમે પણ થાકના કારણે Contact Lens કાઢ્યા વગર સૂઈ જાઓ છો?
આ આદત તમારા કોર્નિયાને પૂરતો ઓક્સિજન મળવા દેતી નથી, જેના કારણે Corneal Hypoxia અને ગંભીર આંખના ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. સૂતા પહેલાં હંમેશા Contact Lens કાઢીને જ સૂવાની ટેવ પાડો અને તમારી આંખોને સુરક્ષિત રાખો.
આંખમાં કોઈપણ તકલીફ હોય તો આજે જ દાવોવાલા Eye Care Hospitalનો સંપર્ક કરો.
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
[Sleeping with Contact Lenses, Eye Care, Contact Lens Infection, Eye Specialist, Vision Care, Contact Lenses, Contact Lens Side Effects, Cornea Specialist, Corneal Disease, Eye Checkup, best eye hospital Surat, eye clinic near me, ophthalmology near me, surat]
LASIK દરમિયાન આંખ હલી જાય તો શું સર્જરી બગડી જાય?
LASIK દરમિયાન આંખ હલી જાય કે ઝબકી જાય તો પણ ગભરાવાની જરૂર નથી. અદ્યતન Eye Tracking Technology અને Safety System તમારી આંખની દરેક હિલચાલને સતત ટ્રેક કરે છે, જેથી લેસર માત્ર જરૂરી જગ્યાએ જ કાર્ય કરે છે અને તમારી સર્જરી સુરક્ષિત તથા ચોક્કસ રહે છે.
આજે જ તમારી LASIK Consultation માટે Appointment બુક કરો!
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
[LASIK surgery, LASIK treatment, laser eye surgery, Vision Correction, Eye Specialist, Eye Tracking Technology, Laser for Eyes, best eye hospital Surat, eye doctor Surat]
બીજાના રેફરન્સથી આવ્યા અને મળ્યું ૧૦૦% સંતોષકારક પરિણામ!" 🌟
દર્દીનો વિશ્વાસ એ જDavawala Eye Care Hospital ની ઓળખ છે. મોતીયાના ઓપરેશનમાં ટાંકા, ઇન્જેક્શન કે પટ્ટી વગરની આધુનિક સારવારથી દર્દીઓને મળે છે નવી અને સ્પષ્ટ દ્રષ્ટિ.
તમારા પરિવાર કે મિત્રો માટે આંખની સાચી સંભાળ અહી જ મેળવો.
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
[cataract treatment, eye surgery, eye doctor, eye specialist, patient testimonial, happy patient, success story, eye clinic, better eyesight, best eye doctor in Surat, best eye hospital in Surat, Cataract Operation Treatment In Surat]
આંખ સામે અચાનક વધુ Floaters દેખાય છે? Ignore ન કરો
આંખમાં Floaters અથવા પ્રકાશના ચમકારા (Flashes) દેખાવા એ Retina Detachment (પડદો ખસી જવો) અથવા ડાયાબિટીસ/બીપીને કારણે રેટિના પર થયેલી અસરનું લક્ષણ હોઈ શકે છે. જો અચાનક વધુ Floaters દેખાય અથવા Flashes અનુભવાય, તો વિલંબ કર્યા વગર તરત જ Retinaની તપાસ કરાવો.
આજે જ તમારી Appointment બુક કરો!
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
[eye floaters, eye floaters treatment, retinal detachment, retina specialist, causes of eye floaters, flashes of light in eyes, retinal detachment symptoms, retina specialist Surat, eye specialist Surat]
Cataract Surgery Patient Review: From Blurred Vision to Clear Sight
Watch Arvindbhai Gohil share his honest journey at Davawala Eye Care Hospital! 🏥
From accurate diagnosis to successful lens implantation, experience seamless and compassionate eye care designed for your comfort.
Ready to restore your vision with trusted care? Contact Davawala Eye Care Hospital
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
[patient review, eye treatment, success story, cataract treatment, eye doctor, ophthalmologist, eye hospital Surat, eye clinic, Surat, Dr Sohan Davawala, patient reviews, Top eye specialist, Palanpur Surat, Best Doctors For Cataract Operation, Cataract Operation Treatment In Surat]
મોતીયાના ઓપરેશનથી ડર લાગે છે? Don't Worry!
Davawala Eye Care Hospital માં Advanced Phaco Technology દ્વારા ફક્ત 2mm ના નાના કાપાથી, 15–20 મિનિટમાં ટાંકા વગર સુરક્ષિત રીતે Cataract Surgery કરવામાં આવે છે, જેથી તમારી નજર ફરીથી સ્પષ્ટ થઈ શકે છે.
આજે જ તમારી Appointment બુક કરો!
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
[Best eye care specialist, retina specialist, cataract surgeon, eye hospital, Surat, best eye hospital Surat,, Retina Care, Vision Awareness, EyeCareTip , Clear Vision, Health Tips, Wellness , best opthamologist, Ophthalmology, Preventive Care, cataract operation, cataract treatment, eye surgery, cataract specialist]
શું તમે અથવા તમારા માતા-પિતા મોતિયાના ઓપરેશનને વારંવાર પાછું ઠેલી રહ્યા છો? 👁️
મોતિયાનું ઓપરેશન સમયસર ન કરાવવાથી આંખમાં ઝામર (Glaucoma) જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.
જો તમને કે તમારા પરિવારમાં કોઈને મોતિયાની અસર હોય, તો આજે જ Davawala Eye Care માં તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવો.
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
[Best eye care specialist ,retina specialist, cataract surgeon, Retina Care, Cornea Health, Vision Awareness, EyeCareTips, AgingEyes ,Clear Vision, Health Tips, Wellness, best opthamologist in surat, Best eye hospital, Motiyo, Davawala Eye Care, Dr. Sohan Davawala]
Lasik Surgery થી ડર લાગે છે? પહેલા આ જાણો!
.તમારી આંખો Lasik માટે suitable છે કે નહીં? આજે જ સંપૂર્ણ આંખ તપાસ કરાવો!
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
[remove glasses permanently, Lasik Surgery, davawala eye care, weak eyesight, remove eye glasses permanently, remove spectacles permanently, remove specs permanently, Surat, Sohan Davawala, Lasik surgery in Surat, eye care hospital]
શું તમારા બાળકની આંખો પણ આખો દિવસ મોબાઈલ સ્ક્રીનમાં જ ખોવાયેલી રહે છે? 📱👀
વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોની આંખો નબળી કરી શકે છે, આજે જ સાવધ થાઓ!
તમારા બાળકની આંખોની સુરક્ષા માટે આજે જ વિઝિટ કરો અથવા સંપર્ક કરો
Call us: +91 79842 01765
Visit us: Davawala Eye Care Hospital, Thakordwar Society, Near Shani Dev Mandir, Palanpur Jakatnaka, Surat
゚
[Davawala Eye Care, Surat, Eye Doctor for Kids, Child, Screen Time Effects, Eye Hospital, Kids Eye Checkup, Eye Hospital, Eye Hospital for Kids, Eye Specialist, Child Eye Doctor, Kids Vision Checkup]
Category
Website
Address
Thakordwar Society , Near Shani Dev Temple, Palanpur Jakatnaka
Surat
395009
Opening Hours
| Monday | 9am - 9pm |
| Tuesday | 9am - 9pm |
| Wednesday | 9am - 9pm |
| Thursday | 9am - 9pm |
| Friday | 9am - 9pm |
| Saturday | 9am - 9pm |