NEEM PATRA

NEEM PATRA

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NEEM PATRA, Health/Beauty, C-103 RIVERA, SUDAMA CHOWK, MOTA VARACHHA-, Surat.

આયુર્વેદિક જડીબુટ્ટીની શક્તિથી વાળને મૂળથી ટિપ્સ સુધી પોષણ આપો.“હેરફોલ ઘટાડે અને નેચરલ હેર ગ્રોથ વધારે આયુર્વેદિક ફોર્મ્યુલા
100% GARENTED RESULTS
MONY BACK GARENTY
100% NETCHRUL AYURVEDIC HEIR OIL

16/09/2026

🙏❤️ KHUSHI ORGANIC ના રાજા — ગણપતિ બાપા મોરિયા! ❤️🙏

જેના આશીર્વાદથી દરેક શરૂઆત શુભ બને,
જે દરેક વિઘ્ન દૂર કરે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે… 🌺✨

🌿 KHUSHI ORGANIC પરિવારના રાજા, અમારા બાપા! 👑🙏

ગણપતિ બાપા મોરિયા!
મંગલમૂર્તિ મોરિયા! ❤️🌺

☎️9081297398

11/09/2026

🌿✨ KHUSHI Organic – માર્કેટિંગની સફર ચાલુ છે! ✨🌿

માત્ર પ્રોડક્ટ બનાવવી જ નહીં, પરંતુ તેને યોગ્ય લોકો સુધી પહોંચાડવી પણ એટલી જ જરૂરી છે. 💚

🤝 નવા કનેક્શન
📈 બિઝનેસમાં નવી તકો
🌿 Natural Products સાથે નવી ઓળખ
🚀 Growth માટે સતત મહેનત

☎️ 9081297398

KHUSHI Organic – ગુણવત્તા, વિશ્વાસ અને સતત પ્રગતિની સફર. ❤️

08/09/2026

🌿🧼 પ્રકૃતિની શુદ્ધતા હવે તમારી સ્કિન માટે! 🧼🌿

✨ Organic Herbal Soap સાથે મેળવો કુદરતી કાળજી અને તાજગીભર્યો અનુભવ.
💚 નેચરલ ઘટકોથી ભરપૂર, જે તમારી રોજિંદી સ્કિન કેર માટે એક સુંદર પસંદગી છે.

☎️9081297398

🌱 Go Natural, Feel Fresh! ✨

organic SkinCare

07/09/2026

🌿✨ KHUSHI ORGANIC HAIR OIL કેવી રીતે Use કરવું? ✨🌿

💚 વાળના મૂળમાં KHUSHI ORGANIC Hair Oil સારી રીતે લગાવો.
💆‍♀️ 5 થી 10 મિનિટ સુધી હળવા હાથે Massage કરો.
⏳ 24 કલાક અથવા રાતભર Oil રાખી શકો છો.
🚿 ત્યારબાદ Mild Shampoo થી વાળ Wash કરી લો.
📅 સારા પરિણામ માટે અઠવાડિયામાં 2 થી 3 વાર નિયમિત ઉપયોગ કરો. ✨

🌿 Healthy & Strong Hair માટે નિયમિત Hair Care ખૂબ જ જરૂરી છે! 💚

☎️9081297398

04/09/2026

🦚💙 નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી! 💙🦚

પ્રેમ, ભક્તિ અને આનંદના પાવન પર્વ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની આપ સૌને KHUSHI ORGANIC પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. 🙏✨

કાન્હાજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ સદાય બની રહે. 🌸🪈

જય શ્રી કૃષ્ણ! 💙🦚

KrishnaBhakti

☎️9081297398

04/09/2026

🌸🦚 જય શ્રી કૃષ્ણ 🦚🌸

આ પાવન જન્માષ્ટમીના પર્વે શ્રીકૃષ્ણના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રેમ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરાઈ રહે તેવી KHUSHI ORGANIC તરફથી હાર્દિક શુભકામનાઓ. 💙✨

🪈 Happy Janmashtami! 🦚💙



☎️9081297398

01/09/2026

🐍🕉️ નાગપંચમીની હાર્દિક શુભેચ્છાઓ! 🙏✨

ભગવાન શિવ અને નાગદેવતાના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય હંમેશા બની રહે. 🌿💚
જય ભોળેનાથ 🙏 હર હર મહાદેવ 🔱

☎️9081297398

31/08/2026

📦✨ BULK ORDER READY! ✨📦

🌿 KHUSHI ORGANIC નો Bulk Order હવે PARCEL DISPATCH માટે Ready છે! 🚚💚

તમારો વિશ્વાસ અમારી તાકાત છે ❤️
Quality Products • Trusted Service • Happy Customers

📦 WHOLESALE & RETAIL SELLING માટે CONTACT કરો!
✨ તમારા બિઝનેસ માટે ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક અને હર્બલ પ્રોડક્ટ્સ.
☎️9081297398
☎️9825598777

AyurvedicProducts

30/08/2026

✨ KHUSHI ORGANIC HERBAL SHAMPOO ✨

🌿 Ayurvedic & Herbal Care
💧 Helps nourish and cleanse the scalp
🌱 Enriched with natural herbal ingredients
✨ Helps make hair feel soft, smooth & healthy
💚 Gentle care for your beautiful hair

HealthyHair

☎️9081297398

Want your business to be the top-listed Beauty Salon in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Address


C-103 RIVERA, SUDAMA CHOWK, MOTA VARACHHA-
Surat
394101