Hair Donation Vadodara

Hair Donation Vadodara

Share

Before chemotherapy treatment women free of cost hair removal service and only Hair wings making

Photos from Hair Donation Vadodara's post 01/05/2025

વડોદરા ની તિથિ બી પટેલ એ કેન્સર ના દર્દી ની મદદ કરવા પોતાને હૈર ડોનેટ કર્યા (તમારે પણ
Hair Donate કરવા હોય તો અમને મેસેજ કરો)
Bald is beautiful Bald By choice
DM on Instagram and Facebook
Whatsapp no.+91 7096913421

❤️❤️ રે
#ʀᴇᴇʟɪɴᴅɪᴀ ❤️

04/02/2025

Hope, strength, and courage in every fight 🎗️🎗️🎗️🎗️🎗️


Let's do support cancer fighters Little smile give for survivors never give up 💪💪💪💪💪💪💪

Hair Will Be Growth Again But Life Is Not Come Again
Let's Do Make A Some One For Smile🎗️🎗️🎗️🎗️🎗️

DM on Instagram and WhatsApp no.+91 7096913421

27/01/2025

4 Feb World Cancer Day (Hair Donation Camp) 🎗️🎗️🎗️🎗️🎗️

Girls If you want to make a some one for smile Please Dm

Girls if you want to donate your hair Please DM
On Instagram
whatsapp no.+91 7096913421
❤️

Photos from Hair Donation Vadodara's post 14/01/2025

વડોદરાની સાત વર્ષીય શ્રીમા એ કેન્સર ના દર્દીઓ માટે હેર ડોનેટ કર્યા હતા

જૉ ગર્લ્સ તમારે પણ કેન્સર દર્દી ના ચેહરા પરના સ્મીત લાવવા માંગતા હોવ તમે પણ નાનકડું દાન કરી શકો છો તો અમને મેસેજ કરી શકો છો .

WhatsApp- +91 7096913421
Instagram
YouTube channel : https://youtu.be/JyjIRM4iZLc?si=buJ9dOiacDrwUN2t


restcancerawareness cancersurvivor

Photos from Hair Donation Vadodara's post 03/01/2025

તારીખ - 7-jun- 2022 ના રોજ કોમલબેન પટેલ આકસ્મિત બ્રેઈન ડેડ થઈ જવા થી તેમના પરીવાર એ અંગદાન કર્યુ હતું તેમના અંગદાન થી 5 લોકો ને નવું જીવન મળ્યું હતું ત્યારે તેમનાં હેર પણ કેન્સર દર્દી માટે દાન કર્યા હતા

ત્યાર પછી તેની માતા અને ભાઈએ કેન્સરના દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે તેમના વાળનું દાન કર્યું.

જૉ ગર્લ્સ તમારે પણ કેન્સર દર્દી ના ચેહરા પરના સ્મીત લાવવા માંગતા હોવ તમે પણ નાનકડું દાન કરી શકો છો તો અમને મેસેજ કરી શકો છો .
WhatsApp - +91 7096913421
Instagram

Photos from Hair Donation Vadodara's post 20/12/2024

રૂહી_વડોદરિયા એ પોતાના વાળ #કેન્સરના દર્દીઓને દાન માં આપ્યા અને મુક્તિ અને સમૃદ્ધિ ની લાગણી અનુભવી.

હવે પ્રશ્ન એ છે કે મેં માથું કેમ મુંડાવ્યું?

ચાલો હું તમને બધાને જવાબ આપું

1-વાળ ઊર્જા ધરાવે છે (નકારાત્મક અને હકારાત્મક બંને)

2-જો તમે અચાનક તમારા વાળ દૂર કરો છો, તો તમે જોશો કે #ઊર્જા હકારાત્મક દિશામાં આગળ વધશે.
જે લોકો ચોક્કસ પ્રકારની સાધના કરી રહ્યા છે તેઓ એવું ઈચ્છે છે.

3- હું એક વર્ષથી આ કરવા માંગતી હતી પરંતુ મારા દેખાવ સાથે જોડાયે લી હતી અને હું જે માર્ગ પર જઈ રહી છું તે પ્રથમ વસ્તુ ભૌતિક દેખાવ, ભૌતિક વસ્તુઓ, સંબંધોથી અલાયદી છે.

તેથી જ્યારે હું ઋષિકેશ આવી ત્યારે મારે અહીં દરરોજ ગંગામાં ડૂબકી મારવાનો હેતુ હતો અને આ પગલું ભરવા માટે તમામ જવાબો અને શક્તિ તેમના તરફથી મળી હતી.

જો ગર્લ્સ તમે પણ કેન્સર ના દર્દીઓ માટે વાળ દાન કરવા ઇચ્છતા છો તમે પણ કેન્સર દર્દી ના ચેહરા પર સ્મીત લાવી શકો છો એક આ નાનકડું દાન કરીને
તો અમને સંપર્ક કરો
WhatsApp no +91 7096913421
Instagram

Want your business to be the top-listed Beauty Salon in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Vadodara