Ektanagar uphc, VMC

Ektanagar uphc, VMC

Share

Ektanagar Urban Health Center

14/08/2026

India celebrates its 80th Independence Day on Saturday, August 15, 2026, marking the anniversary of freedom from British rule in 1947. The national event features the Prime Minister hoisting the flag at the Red Fort in New Delhi

Photos from Ektanagar uphc, VMC's post 06/08/2026

Celebrating Breastfeeding Week

05/08/2026
31/07/2026

Techo અંતર્ગત MPHW module મા Surveillance app મા MPHW દ્વારા કરવા માં આવતી કામગીરી ની વિગતો અચૂક સદર APP માં કરવાની રહેશે. તેમજ તે અન્વયે કામગીરી દીઠ 2 ફોટોગ્રાફ પણ APP મા લેવાના રહેશે. સદર APP માં તારીખ 1/8/26 થી એટલે કે આવતી કાલ થી MPHW એ અચૂક data entry & photo upload કરવા નો રહેશે

30/07/2026

🚫 Zero Tolerance for Mosquitoes: Our health squad is actively treating high-risk areas and clearing breeding grounds today. Remember: a capful of standing water is all it takes for mosquitoes to breed. Tip, toss, and take action! 💪

Water & Vector Borne disease control activities on the field by the Ektanagar UPHC Team.

30/07/2026

"Delivered with care!", "Another happy ANC!", and "Safe and sound at your door!"

Positive work Feedback
Ektanagar UPHC

29/07/2026

ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એન્ટી લાર્વલ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. 🦟
મચ્છરના લાર્વાનો સમયસર નાશ કરીને મચ્છરોની સંખ્યા ઘટાડવા અને રોગચાળો અટકાવવા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
Ektanagar uphc, VMC

Photos from Ektanagar uphc, VMC's post 29/07/2026

ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એન્ટી લાર્વલ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. 🦟
મચ્છરના લાર્વાનો સમયસર નાશ કરીને મચ્છરોની સંખ્યા ઘટાડવા અને રોગચાળો અટકાવવા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

Category

Website

Address


Ektanagar Urban Health Center, Chhani Jakatnaka, Near TP13 Water Tank
Vadodara
390024

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 1pm

Alerts

Be the first to know and let us send you an email when Ektanagar uphc, VMC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Vadodara.